ETV Bharat / sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રમાશે બીજી વનડે મેચ

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર સૂર્યકુમાર યાદવ 360 ડિગ્રી પર શોર્ટ્સ મારવાની પ્રતિભા ધરાવે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે શુક્રવારે ઈંગ્લેન્ડ સામે બીજી વન ડે મેચ રમાશે. આ મેચમાં સૂર્યકુમારને તક મળી શકે છે. ભારતની નજર આ મેચના માધ્યમથી સિરિઝ પોતાના નામે કરવા પર લાગી છે. શ્રેયસ અય્યર ખભામાં ઈજાના કારણે સિરિઝથી બહાર થઈ છે. તેવામાં ફોકસ હવે યાદવ અને વન ડે ક્રિકેટમાં તેમના પદાર્પણ પર છે. યાદવે ટી20 ક્રિકેટમાં શાનદાર પદાર્પણ કરીને પોતાને સાબિત કર્યો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રમાશે બીજી વનડે મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રમાશે બીજી વનડે મેચ
author img

By

Published : Mar 26, 2021, 8:53 AM IST

Updated : Mar 26, 2021, 4:30 PM IST

  • પુણેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે બીજી વનડે મેચ
  • વનડે મેચમાં ક્રિકેટર સૂર્યકુમાર યાદવને તક મળે તેવી સંભાવના
  • યાદવે ટી20 ક્રિકેટમાં શાનદાર પદાર્પણ કરી પોતાને સાબિત કર્યો હતો

આ પણ વાંચોઃ ઇજાના કારણે શ્રેયસ ઐયર 2021ની IPLમાં નહીં રમી શકે

ન્યૂઝ ડેસ્કઃ પુણેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે મેચની સિરિઝ રમાઈ રહી છે. હવે શુક્રવારે ફરી આ બંને ટીમ મેદાનમાં ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર સૂર્યકુમાર યાદવ 360 ડિગ્રી પર શોર્ટ્સ મારવાની પ્રતિભા ધરાવે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે શુક્રવારે ઈંગ્લેન્ડ સામે બીજી વન ડે મેચ રમાશે. આ મેચમાં સૂર્યકુમારને તક મળી શકે છે. ભારતની નજર આ મેચના માધ્યમથી સિરિઝ પોતાના નામે કરવા પર લાગી છે. શ્રેયસ અય્યર ખભામાં ઈજાના કારણે સિરિઝથી બહાર થઈ છે. તેવામાં ફોકસ હવે યાદવ અને વન ડે ક્રિકેટમાં તેમના પદાર્પણ પર છે. યાદવે ટી20 ક્રિકેટમાં શાનદાર પદાર્પણ કરીને પોતાને સાબિત કર્યો હતો.

આ પણ વાંચોઃ પ્રસિદ્ધ કૃષ્ણા વન-ડે ડેબ્યૂમાં ચાર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે

IPLના કારણે કૃષ્ણા આવ્યો હતો ચર્ચામાં

કોરોના મહામારી પહેલી શ્રેયસ ભારતીય વનડે ટીમના સૌથી મહત્વના ખેલાડીમાંથી એક હતા, પરંતુ ભારતની બેન્ચ સ્ટ્રેન્થ એટલી મજબૂત છે કે હવે પદાર્પણ કરવા જઈ રહેલા ખેલાડી પણ વિશ્વ ચેમ્પિયન ટીમ માટે ખતરનાક લાગી રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત ટીમ મેનેજમેન્ટ માટે ખેલાડીઓની પસંદગી કરવા પર મુશ્કેલી થશે. રવિન્દ્ર જાડેજા 3 મહિનાથી ટીમથી બહાર છે, પરંતુ ટેસ્ટમાં અક્ષર પટેલ અને વનડેમાં કૃણાલ પંડ્યાએ તેને કમી મહેસૂસ થવા દીધી નહતી. IPLના કારણે પ્રસિદ્ધ થયેલા કૃષ્ણાએ વનડે ક્રિકેટમાં પદાર્પણ સાથે શાનદાર પ્રદર્શન કરીને 4 વિકેટ લીધી હતી.

Last Updated : Mar 26, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.