ETV Bharat / sports

સાઉંથેમ્પટન ટેસ્ટ: ઇંગ્લેન્ડની ધરતી પર વિન્ડીઝ ટીમની જીત બાદ દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા - દિગ્ગજોએ ટીમને પાઠવી શુભેચ્છા

કોવિડ-19ના કારણે માર્ચમાં બંધ પડેલી ક્રિકેટની ફરી વાપસી થઇ છે. જેમાં ક્રિકેટમાં પરત ફરવા સાથે જ ઇંગ્લેન્ડને તેના જ ઘર આંગણે વિન્ડીઝે હાર આપી છે. ત્યારબાદ દિગ્ગજોએ વિન્ડિઝ ટીમને શુભકામના પાઠવી છે.

સાઉંથેમ્પટન ટેસ્ટ: ઇંગ્લેન્ડની ધરતી પર વિન્ડીઝ ટીમની જીતને લઇ દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા

author img

By

Published : Jul 13, 2020, 3:28 PM IST

હૈદરાબાદ: રવિવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજેસ બાઉલ પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાંચમાં અને છેલ્લા દિવસે વિન્ડિઝ ટીમે યજમાન ટીમને 4 વિકેટ સાથે હરાવી ઇતિહાસ રચ્યો હતો.

ઇંગ્લેન્ડે વિન્ડીઝને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને વિન્ડીઝે 64.2 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 200 રન બનાવી હાંસિલ કરી લીધો હતો. આ સાથે વિન્ડીઝ ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે.

આ જીત બાદ કેટલાક દિગ્ગજોએ વિન્ડીઝ ટીમને શુભકામના પાઠવી છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે જીતને લઇને ટ્વીટ કર્યુ, ' બંને ટીમોએ સારૂ પ્રદર્શન કર્યુ. મહત્વના સમયે જેરેમી બ્લેકવુડે મહત્વની ઇનિંગ્સ રમી. આ જીત સાથે સીરીઝમાં સારી શરૂઆત કરી છે.'

  • Good all-round performances by players from both teams.
    Jermaine Blackwood played a crucial knock in a tense situation to see @windiescricket through. An important win which has set up the series perfectly. #ENGvWI pic.twitter.com/PLbJlqIe8c

    — Sachin Tendulkar (@sachin_rt) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિન્ડીઝના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન લારાએ કહ્યું, ' પ્રથમ ટેસ્ટ મેચમાં વિન્ડીઝની શાનદાર જીત, અભિનંદન જેસન હોલ્ડર અને તેના સાથીઓને. આ સાથે કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટને પણ અભિનંદન જેને આ ખેલાડીઓને તૈયાર કર્યા.'

  • Great Test match victory!
    Well done to @Jaseholder98 and the boys.
    To the coaching and management staff great job getting the guys ready. #ENGvWI

    — Brian Lara (@BrianLara) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ઉપરાંત વિન્ડીઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સે પણ ટ્વીટ કર્યુ, ' શું જીત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા સાથે ટેસ્ટ અમે જીતી. ટીમે સારી પ્રદર્શન કર્યુ. આ ટીમ જીતની હકદાર છે. ટીમને અભિનંદન. અમને તમારા પર ગર્વ છે.'

  • First game after the break belongs to us!

    Some gritty performance from the lads. This team deserves the win in this game. Congratulations boys

    You make us proud... 👊🏿 #ENGvWI pic.twitter.com/wYAVRGOwh6

    — Sir Vivian Richards (@ivivianrichards) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.