ETV Bharat / sports

સ્મૃતિ મંધાનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- પુરુષ ક્રિકેટરોથી થાય છે મહિલા ક્રિકેટરની કમાણી

ભારતીય મહિલા ક્રિકેટર ટીમની પૂર્વ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, તેમણે પુરુષ ખેલાડીઓના મુકાબલે ઓછું વેતન મળવાથી કોઈ પરેશાની નથી. તેમણે કહ્યું કે, જે પણ કમાણી મળે છે તે પુરુષની ક્રિકેટ કમાણીથી મળે છે.

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Jan 23, 2020, 3:39 PM IST

હૈદરાબાદ : BCCI (Board of Control for Cricket in India ) કેન્દ્રીય કરાર લિસ્ટમાં, ટોચની કેટેગરીમાં પુરુષ ક્રિકેટરોને ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 દરમિયાન સાત-સાત કરોડ રૂપિયાની રકમ મળશે. જ્યારે સર્વોચ્ચ કેટેગરીમાં એક મહિલા ક્રિકેટરને સમાન સમયગાળા માટે 50 લાખ રૂપિયા મળે છે.

મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સાથે વિરાટ કોહલી

BCCIની મહિલા ક્રિકેટર ઓફ ધ યર રહેલી મંધાનાએ વેતન સમાનતા વિવાદ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણે એ સમજવાની જરૂર છે કે, અમને જે ચૂકવણી મળે છે તે પુરુષોના ક્રિકેટમાંથી મળે છે. જે દિવસે મહિલા ક્રિકેટને આવક મળવાનું શરૂ થશે, હું આવું કહેનાર પ્રથમ મહિલા બનીશ કે, અમને સમાન પગાર આપવો જોઈએ પરંતુ હમણાં અમે એવું કહી શકતા નથી.

BCCI
BCCI

અમે લક્ષ્ય બનાવી રહ્યા છે

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે ટીમનો કોઈ પણ ખેલાડી આ અંતર વિશે વિચારી રહ્યો છે, કારણ કે અત્યારે ભારતનું ધ્યાન માત્ર મેચ જીતવી દર્શકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જે અમે લક્ષ્ય બનાવી રહ્યા છે અને તેના માટે પ્રદર્શન કરવાની જરૂર છે. અમારે કહેવું અયોગ્ય છે કે, અમને સમાન પગારની જરૂર છે, તે યોગ્ય નથી. જેથી મને નથી લાગતું કે, હું તે તફાવત પર ટિપ્પણી કરીશ.

ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ T-20 શરુ થયા પહેલા ભારત એક ત્રિકોણીય સીરિઝ રમશે અને મંધાનાને લાગે છે કે, આવતા મહિને યોજાનારી મોટી ઇવેન્ટ માટે ટીમનું માળખું ફાઇનલ કરવું ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ છે.

Intro:Body:

v

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.