ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાની શુભેચ્છા આપવા માટે ભારતરત્ન સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર માતોશ્રી પહોંચ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત બાદ સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરે માતોશ્રીથી વિદાય લીધી હતી.


ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત કરવા આવેલા સચિન તેંડુલકર પોતાની કાર જાતે ચલાવતા હતા.