ETV Bharat / sports

પિયુષ ચાવલાએ કહ્યું કે શા માટે CSKએ તેના પર 6.75 કરોડ ખર્ચ કર્યા! - CSK bought him for Rs 6.75 crore

પિયુષ ચાવલાએ કહ્યું કે એમએસ ધોનીના કહેવા પર CSKએ તેને પોતાની ટીમમાં સ્થાન આપ્યું હતું.

પિયુષ ચાવલાએ કહ્યું કે શા માટે CSKએ તેના પર 6.75 કરોડ ખર્ચ કર્યા!

author img

By

Published : Jul 14, 2020, 6:05 PM IST

હૈદરાબાદ: જે લોકો પિયુષ ચાવલાને ફોલો કરતા હશે તેને અચુક ખબર હશે કે એમએસ ધોનીના મનમાં તેના માટે એક ખાસ જગ્યા છે. ચાવલા 2011 વર્લ્ડ કપ અને 2007 વર્લ્ડ T-20 ટીમનો પણ ભાગ રહ્યો હતો જે ચેમ્પિયન બની હતી. આ સાથે જ ચાવલા IPLનો ટોપ બોલર પણ રહી ચુક્યો છે. જેમાં તેને 157 IPL મેચ રમ્યા છે અને 150 વિકેટ ચટકાવી હતી. જેમાં તે ટૂર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો હતો.

ચાવલાએ કોલકત્તા નાઇટરાઇડર્સને વર્ષ 2012 અને 2014માં ચેમ્પિયન બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPL 2020માં થયેલી ઓક્શનમાં ચાવલાને ચેન્નઇ સુપરકિંગ્સે 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેમાં તે સૌથી મોંધો ભારતીય ખેલાડી બન્યો હતો. આ પ્રથમ વાર નથી બન્યુ કે ધોની અને ચાવલા ટીમમાં સાથે આવ્યા હોય. તેને ચાવલા માટે 2018 ઓક્શનમાં 4.2 કરોડની બોલી લગાવી હતી, પરંતુ કોલકત્તા નાઇટરાઇડર્સે રાઇટ ટૂ મેચ કાર્ડ દ્વારા પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો.

હરભજન સિંહ, ઇમરાન તાહિર, મિચેલ સેન્ટનર અને રવિન્દ્ર જાડેજાના હોવા છતા પણ ટીમમાં 5માં સ્પીનર સ્વરૂપે ચાવલાનો સમાવેશ કર્યો હતો. ચાવલાએ જણાવ્યું કે ધોનીએ ટીમમાં લેવાનો પ્લાન બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.