ETV Bharat / sports

ભારત સામે વેસ્ટઇન્ડીઝની કારમી હાર, સીરીઝ 1-1થી બરાબર

author img

By

Published : Nov 4, 2019, 1:00 PM IST

એંટિગાઃ પૂનમ રાઉતની શાનદાર અર્ધશતક બાદ બૉલરના દમ પર ભારતીય મહિલા ક્રિકેટર ટીમે બીજી વનડે મૅચમાં યજમાન વેસ્ટઇન્ડીઝની ટીમને 53 રને હરાવી હતી. સર વિવિયન રિચડર્સ સ્ટેડિયમમાં રવિવારે મોડી રાત્રે રમાયેલી બીજી મૅચને જીતીને ભારતે સીરીઝ 1-1થી બરાબર કરી હતી.

ભારત સામે વેસ્ટઇંડીઝની કારમી હાર

ભારતે પહલા બૅટિંગ કરતા પૂનમે 77 રનોની મદદથી 50 ઓવરોમાં કોઇપણ રીતે છ વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. તેના જવાબમાં યજમાન ટીમે માત્ર 47.2 ઓવરમાં 138 રન પર ઓલ આઉટ થયા હતા.

Etv Bharat, Sports News
ભારત સામે વેસ્ટઇંડીઝની કારમી હાર

પૂનમે આ પારી ત્યારે રમી જ્યારે ભારતે 17 રન પર જ પોતાની બંને સલામી બૉલર જેમ્મિાહ રોડ્રિગેજ (0) અને પ્રિયા પુનિયા (5)ને ગુમાવી હતી.

જેના બાદમાં પૂનમ અને મિતાલી રાજે (40) ટીમને સંભાળી હતી અને ત્યારબાદમાં હરમનપ્રીત કૌરે 46 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય ભારતની અન્ય કોઇ બૉલર આ આંકડા સુધી પહોંચી શકી ન હતી.

Etv Bharat, Sports News
ભારત સામે વેસ્ટઇંડીઝની કારમી હાર

ભારતીય બૉલરે આ બાદમાં ઓછા સ્કોરમાં સારો બચાવ કર્યો હતો. વેસ્ટઇંડીઝ માટે શેમાઇન કૈમ્પવેલે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. કૅપ્ટન સ્ટેફની ટેલરે પણ 20 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત માટે રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ અને દીપ્તી શર્માએ બે-બે વિકેટ લીધા હતા. ઝૂલન ગોસ્વામી અને શિખા પાંડેના ભાગમાં એક-એક વિકેટ આવ્યા હતા. નતાશા મૈક્લીન રિટાયર્ડ હર્ટ થઇ જ્યારે એક બૉલર રન આઉટ થઇ હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/punam-raut-bowlers-help-india-women-beat-wi-in-2nd-odi/na20191104114511357

भारत ने वेस्टइंडीज को हराया, सीरीज 1-1 से बराबर

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.