ETV Bharat / sports

ભારત-બાંગ્લાદેશ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે - Bangladeshi cricket team in India in 2019

કોલકત્તા: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આગામી મહિને કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે રાજી થયું છે. આ બાંગ્લાદેશ અને ભારત બંનેની પ્રથમ ડે-નાઈટ મેચ હશે. ભારતમાં રમાનાર આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. પરંતુ, ભારતીય ટીમ આ પહેલા ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા રાજી ન હતું.

india
author img

By

Published : Oct 29, 2019, 9:12 PM IST

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ BCCI અધ્યક્ષનું પદ સંભાળતાની સાથે ડે-નાઈટ ટેસ્ટ રમાવાને લઈને કેપ્ટન કોહલીને મનાવી લીધો હતો.

બાંગ્લાદેશી ટીમ
બાંગ્લાદેશી ટીમ

BCBએ મંગળવારે BCCIના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

બાંગ્લાદેશની ટીમના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું કે, ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતની સામે આ મોટી મેચ હશે. આ શાનદાર તક છે. ભારતે પણ હજુ સુધી ડે-નાઈટ ટેસ્ટ નથી રમી. આ બંને ટીમો માટે નવું છે અને બંનને એકબીજાને નજીક લાવશે.

ભારતીય ટીમ
ભારતીય ટીમ

આ પણ વાંચો...બાંગ્લાદેશની સામે ટેસ્ટ અને T-20 માટે ભારતીય ટીમ જાહેર

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હંમેશા પિંક બોલ ક્રિકેટની વકિલાત કરી છે. ગાંગુલી 2016-17માં જ્યારે ટેકનીકલ સમિતિના સભ્ય હતાં, ત્યારે તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પિંક બોલના ઉપયોગની ભલામણ કરી હતી. ગાંગુલીએ તે સમયે ડે-નાઈટ ટેસ્ટની વકાલત કરી હતી.

BCCIના અધ્યક્ષના મત મુજબ ડેનાઈટ ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટને વધારે દર્શકો મળશે, રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ કેપ્ટન કોહલીએ દર્શકોની ઓછી સંખ્ચાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કોહલી જે બાદ ભારતમાં પાંચ ટેસ્ટ સેન્ટર બનાવવાની વાત કરી હતી.

આ પણ વાંચો...જાણો BCCIના અધ્યક્ષ તરીકે ગાંગુલીના રોલની સંપૂર્ણ માહિતી...

બાંગ્લાદેશી ટીમ બુધવારે ભારતના પ્રવાસે આવશે. તે ભારત સામે ત્રણ T-20 અને બે ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝની બીજી ટેસ્ટ 22 નવેમ્બરે રમાશે.

ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી, સહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમ ગીલ અને રિષભ પંત.

Intro:Body:

भारत और बांग्लादेश खेलेंगे अपना पहला Day-Night टेस्ट मैच

ભારત-બાંગ્લાદેશ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે

कोलकाता: बांग्लादेश क्रिकेट बोर्ड (बीसीबी) अगले महीने कोलकाता के ईडन गार्डन्स स्टेडियम में दिन-रात का टेस्ट खेलने के लिए राजी हो गया है. ये बांग्लादेश और भारत दोनों का पहला दिन-रात का टेस्ट मैच होगा. साथ ही ये भारत में खेला जाने वाला पहला दिन-रात का टेस्ट भी होगा. हालांकि भारतीय टीम इससे पहले दिन-रात के टेस्ट मैच को लेकर राजी नहीं थी.

કોલકત્તા: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આગામી મહિને કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે રાજી થઇ ગઈ છે. આ બાંગ્લાદેશ અને ભારત બંનેની પ્રથમ ડે-નાઈટ મેચ હશે. ભારતમાં રમાનાર આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. પરંતુ ભારતીય ટીમ આ પહેલા ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાવામાં રાજી ન હતું.

भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान सौरव गांगुली ने बीसीसीआई अध्यक्ष पद सम्भालने के बाद दिन-रात का टेस्ट खेलने को लेकर कप्तान विराट कोहली को मना लिया.

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ BCCI અધ્યક્ષનું પદ સંભાળતાની સાથે ડે-નાઈટ ટેસ્ટ રમાવાને લઈને કેપ્ટન કોહલીને મનાવી લીધો હતો.

इसके बाद गेंद बीसीबी के पाले में गई थी. बीसीबी ने मंगलवार को बीसीसीआई के प्रस्ताव को स्वीकार कर लिया है.

BCBએ મંગળવારે BCCIના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. 

बांग्लादेश टीम के कोच रसेल डोमिंगो ने कहा,"ईडन गार्डन्स स्टेडियम में भारत के खिलाफ एक बड़ा मैच होगा. ये शानदार अवसर है. भारत ने भी अब तक दिन-रात का टेस्ट नहीं खेला है. ये दोनों टीमों के लिए नया है और दोनों को एक दूसरे के करीब लाएगा."

બાંગ્લાદેશની ટીમના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું કે, ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતની સામે આ મોટી મેચ હશે. આ શાનદાર તક છે. ભારતે પણ હજી સુધી ડે-નાઈટ ટેસ્ટ નથી રમી. આ બંને ટીમો માટે નવું છે અને બંનને એકબીજાને નજીક લાવશે.

गांगुली ने हमेशा से पिंक बॉल क्रिकेट की वकालत की है. वो 2016-17 में जब तकनीकी समिति के सदस्य थे, तब उन्होंने घरेलू क्रिकेट में भी पिंक बॉल के उपयोग की सिफारिश की थी. गांगुली ने उसी समय दिन-रात के मैच की वकालत की थी.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હંમેશા પિંક બોલ ક્રિકેટની વકિલાત કરી છે. ગાંગુલી 2016-17માં જ્યારે ટેકનીકલ સમિતિના સભ્ય હતા, ત્યારે તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પિંક બોલના ઉપયોગની ભલામણ કરી હતી. ગાંગુલીએ તે સમયે ડે-નાઈટ ટેસ્ટની વકાલત કરી હતી.

गांगुली का मत है कि दिन-रात के टेस्ट मैच से टेस्ट क्रिकेट को अधिक से अधिक दर्शक मिल सकेंगे. अभी दक्षिण अफ्रीका के साथ रांची में खेले गए तीसरे टेस्ट मैच के बाद भारतीय कप्तान कोहली ने दर्शकों की कम संख्या को लेकर नाराजगी जाहिर की थी. कोहली ने इसके बाद भारत में पांच टेस्ट सेंटर बनाए जाने की बात कही थी.

BCCIના અધ્યક્ષના મત પ્રમાણે ડેનાઈટ ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટને વધારે દર્શકો મળશે, રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ કેપ્ટન કોહલીએ દર્શકોની ઓછી સંખ્ચાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કોહલી જે બાદ ભારતમાં પાંચ ટેસ્ટ સેન્ટર બનાવવાની વાત કરી હતી.

बांग्लादेशी टीम बुधवार को भारत पहुंच रही है. वो भारत के साथ तीन टी-20 और दो टेस्ट मैच खेलेगी. इस सीरीज का दूसरा टैस्ट 22 नवंबर से खेला जाएगा.

બાંગ્લાદેશી ટીમ બુધવારે ભારતના પ્રવાસે આવશે. તે ભારત સામે ત્રણ T-20 અને બે ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝની બીજી ટેસ્ટ 22 નવેમ્બરે રમાશે.

टेस्ट सीरीज़ के लिए भारतीय टीम: विराट कोहली (कैप्टन), रोहित शर्मा, मयंक अग्रवाल, चेतेश्वर पुजारा, अजिंक्य रहाणे, हनुमा विहारी, साहा (विकेटकीपर), आर जडेजा, आर अश्विन, कुलदीप यादव, मोहम्मद शमी, उमेश यादव, इशांत शर्मा, शुभमन गिल, ऋषभ पंत.

ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી, શાહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમ ગીલ અને રિષભ પંત.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.