ETV Bharat / sports

પૂર્વ ભારતીય ક્રિકેટરે માનસિક તણાવને કારણે કર્યો હતો આત્મહત્યાનો વિચાર, વાંચો આ અહેવાલ... - ભારતીય કેપ્ટન વિરાટ કોહલી

ન્યુઝ ડેસ્ક : ભારતીય ટીમના પૂર્વ બોલર પ્રવીણ કુમારે એક અંગ્રેજી વેબસાઈટમાં ચોંકવાનારો ખુલાસો કર્યો છે. ક્રિકેટરે કહ્યું કે, તેમના જીવનમાં એક સમય એવો આવ્યો હતો કે, ડિપ્રેશનના કારણે રિવૉલ્વર લઈ આત્મહત્યા કરવા ઈચ્છતો હતો.

etv bharat
etv bharat
author img

By

Published : Jan 20, 2020, 1:18 PM IST

કેટલાક ખેલાડીઓએ રમત-ગમતમાં માનસિક તણાવને લઈ તેમનો અભિપ્રાય આપ્યો છે. જેમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તે માનસિક તણાવના કારણે રિવૉલ્વર લઈ આત્મહત્યા કરવા નીકળ્યો હતો.

પ્રવીણ કુમાર
પ્રવીણ કુમાર

આ કારણે આત્મહત્યાનો નિર્ણય બદલ્યો

પ્રવીણે કહ્યું કે, રસ્તામાં તેમણે કારમાં તેમના બાળકોના ફોટા જોઈ તેમનો નિર્ણયમાં ફેરફાર કર્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લૈન મૈક્સવેલે માનસિક તણાવના કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, તે 2014માં માનસિક તણાવનો સામનો કરતો હતો, તેમણે પણ કહ્યું કે તેઓ ક્રિકેટ છોડવાનું વિચારી રહ્યો હતો.

18 નવેમ્બર 2007માં પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પ્રવીણ કુમારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2008માં ત્રિકોણીય સીરિઝ ફાઈનલમાં ગિલક્રિસ્ટ અને પોન્ટિંગની વિકેટ ઝડપી હતી. આ સીરિઝના 4 મેચમાં તેમણે 10 વિકેટ ઝડપી હતી.

પ્રવીણ કુમાર બિમાર

પ્રવીણ કુમારે તેમનું ફૉર્મ આગળ પણ ચાલું રાખ્યું, તેમનું સપનું ભારતની 2011 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવવાનું હતુ. ટૂર્નામેન્ટ પહેલા ડેન્ગયુ થયો હતો. પ્રવીણની આ બિમારીથી સ્વાસ્થય થયા, પરંતુ તેમનું કેરિયર પુર્ણ થયુ હતુ. પ્રવીણ માટે આઈપીએલની હરાજીમાં ખરીદવામાં ન આવ્યો તે ખરાબ સમય હતો.

યૂપીના અંડર-23 ટીમના કૉચ

સ્વિંગ કિંગના નામથી મશહુર પ્રવીણ કુમારે કહ્યું કે, હું ખુબ સારી બોલિંગ કરતો હતો. સૌ મારા વખાણ કરતા હતા. હું ટેસ્ટ ક્રિકેટના સપના જોઈ રહ્યો હતો. પરંતુ અચાનક પૂર્ણવિરામ મુકાઈ ગયુ.

ભારતીય ટીમમાં સ્થાન ન મળતા બાદ યૂપી અંડર-23 ટીમના કોચ બન્યા ,પરંતુ તેમનું કેરિયર વધુ સારુ ન રહ્યું, પ્રવીણ કુમાર ક્રિકેટમાં વાપસી કરવા માંગતો હતો. પરંતુ ઓક્ટોમ્બર 2018માં તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

પ્રવીણે કહ્યું હું ક્રિકેટમાં પરત ફરવા માગુ છું. ભારતમાં ડિપ્રેશનના કૉન્સેપ્ટ શું હોય છે. આ વિશે કોઈ જાણતું નથી. હું કોઈને વાત કરી શકતો ન હતો.

Intro:Body:

spots

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.