- જાપાન ઓલમ્પિકમાં પ્રણીતે પોતાના સફરની શરૂઆત કરી હતી
- બેડમિંટન ખેલાડી સાંઇ પ્રણીતને ઉઝબેકિસ્તાનના ખેલાડીનો સામનો કરવો પડ્યો હતો
- પ્રણીત પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયો હતો
ટોક્યો: જાપાન ઓલિમ્પિકમાં પોતાની સફરની શરૂઆત કરતા બેડમિંટન ખેલાડી સાંઈ પ્રણીતને ઉઝબેકિસ્તાનના ખેલાડીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પ્રણીત આ પડકારને પાર કરી શક્યો ન હતો અને તે પ્રથમ જ રાઉન્ડમાં હારી ગયો હતો.
આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 2: શૂટિંગમાં ભારતનો દબદબો, સૌરભ ચૌધરીનો મેડલ રાઉન્ડમાં પ્રવેશ, અભિષેક વર્મા બહાર
પ્રણીતે મેચની શરૂઆત સારી રીતે કરી હતી
પ્રણીતે મેચમાં સારી શરૂઆત કરી હતી, પરંતું તે 17-21, 15-21થી હારી ગયો હતો. પ્રણીત ઉપરાંત સાત્વિકસાઇરાજ રૈંકિ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સ મેચ હજી ચાલુ છે