ETV Bharat / sitara

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અભિનેત્રી મોહિના કુમારી અને તેનો પરિવારને કોરોનાની ઝપેટમાં - અભિનેત્રી મોહિના કુમારી

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ મોહિના કુમારી સિંહનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રી, જે મધ્ય પ્રદેશના રેવાની રાજકુમારી પણ છે, તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયત સારી છે. તેમના પતિ સુયેશ રાવત, સાસુ અને સસરા પણ કોરોનાનો ભોગ બન્યા છે.

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અભિનેત્રી મોહિના કુમારી અને તેના પરિવારને કોરોના ચેપ લાગ્યો

author img

By

Published : Jun 1, 2020, 10:30 PM IST

મુંબઇ: ટીવી એક્ટ્રેસ મોહિના કુમારી અને તેના પરિવારના સભ્યોની કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવી છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને અત્યારે તેની તબિયત સારી છે અને તેના પરિવારના સભ્યોમાં પણ હળવા લક્ષણો મળ્યા હતા.

મોહિનાએ કહ્યું કે, તે સારી છે અને તેનો આખો પરિવાર હોસ્પિટલમાં દાખલ છે. તેણે એમ પણ જાહેર કર્યુ કે તેની સાસુ અને તેમના 5 વર્ષના પુત્રનું કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

તેણે કહ્યું, "જ્યારે મારી સાસુને તાવ આવ્યો હતો પણ જ્યારે કોરોનાનો પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારે બધાને લાગ્યું કે કંઇ થયું નથી અને દરેક આરામથી જીવવા લાગ્યા. પરંતુ પછી તેમને તાવ ફરીથી આવ્યો ત્યારે આખા પરિવારે કોરોના ટેસ્ટ કરાવ્યું હતું.જે બાદ પરિવારના તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો."

કિરણ કુમાર, કરીમ મોરાની અને તેમની પુત્રી ઝોઆ અને શજા મોરાની પછી, મોહિના પણ ફિલ્મ અને ટીવી સ્ટાર્સની યાદીમાં જોડાઈ છે, જેને કોરોના ચેપ લાગ્યો છે.હાર્ટ એટેકને કારણે સોમવારે ગુજરી ગયેલા મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું પણ કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.