ETV Bharat / sitara

ફૂટબોલ મેદાનમાં ટાઇગર શ્રોફને ઇજા પહોંચતા દિશાએ તત્કાલ તેની સંભાળ લીધી - ફિલ્મ ગણપત

રવિવારે મુંબઇમાં ટાઇગર શ્રોફ ચેરીટી ફૂટબોલ મેચ રમતી સમયે ઇજાગ્રસ્ત થયા હતા. તે સમયે તેમની ગર્લફ્રેંન્ડ તેમની સાથે હોવાથી તેમની મદદ કરતા નજરે પડી હતી. જોકે, એક્ટરની તબિયત હવે ઠીક છે.

ફૂટબોલ મેદાનમાં ટાઇગર શ્રોફ ઇજાગ્રસ્ત
ફૂટબોલ મેદાનમાં ટાઇગર શ્રોફ ઇજાગ્રસ્ત
author img

By

Published : Feb 24, 2021, 3:53 PM IST

  • ટાઇગર શ્રોફ પોતાના ઇન્ડસ્ટ્રીના કલીગ ચેરેટી માટે ફૂટબોલ રમતા થયો ઇજાગ્રસ્ત
  • દિશા પટણી તરતજ તેની પાસે પહોંચીને તેની સંભાળ લીધી
  • ટાઇગરની આગળની ફિલ્મ ગણપતમાં કૃતિ સેનન સાથે જોવા મળશે

હૈદરાબાદ : બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ પોતાના ઇન્ડસ્ટ્રીના કલીગ સાથે ચેરેટી માટે ફૂટબોલ રમતા ઇજાગ્રસ્ત થયો હતો. ચેરેટી માટે રમાઇ રહેલી ગેમમાં ઇજાગ્રસ્ત થતા તેની અફવાઓવાળી ગર્લફ્રેંન્ડ દિશા પટણી તરતજ તેની પાસે પહોંચીને તેની સંભાળ લીધી હતી.

દિશા પટણી દૂરથી મેચ નિહાળીને મજા માણતી જોવા મળી

રવિવારના દિવસે ટાઇગર ચેરેટી માટે ફૂટબોલ રમવા ગયો હતો અને ત્યાં દિશા પટણી દૂરથી મેચ નિહાળીને મજા માણતી જોવા મળતી હતી. મેદાનમાં અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના, મીઝાના, અહાન સેટ્ટી સાથે બીજા ઘણા લોકો નજરે પડ્યા હતા.

ફૂટબોલ મેદાનમાં ટાઇગર શ્રોફ ઇજાગ્રસ્ત
ફૂટબોલ મેદાનમાં ટાઇગર શ્રોફ ઇજાગ્રસ્ત

ટાઇગર શ્રોફના પગમાં ઇજા થતા તેમને એક સ્ટ્રેચર પર બેસાડવામાં આવ્યો

જ્યારે મેદાનટાઇગર શ્રોફના પગમાં ઇજા થતા તેમને એક સ્ટ્રેચર પર બેસાડવામાં આવ્યામાં અમુક અનોખા મુવ્સ કરતા તેના પગમાં ઇજા થઇ હતી, ટાઇગર શ્રોફના પગમાં ઇજા થતા તેમને એક સ્ટ્રેચર પર બેસાડવામાં આવ્યા હતા ત્યારે દિશા તેમની બાજુમાં રહી હતી.

ચાહકો અને દિશા સાથે ફોટો લેતા પણ નજરે પડ્યા

તેમની ઇજા સામાન્ય જ લાગતી હતી કરાણ કે, તેમને સ્ટેડિયમની બહાર ચાલતા જોવા મળ્યા હતા. ત્યાંથી જતા પહેલા ચાહકો અને દિશા સાથે ફોટો લેતા પણ નજરે પડ્યા હતા.

આગામી ફિલ્મ ગણપતમાં કૃતિ સેનન સાથે જોવા મળશે

વર્ક ફ્રન્ટ પછી, ટાઇગરની આગળની ફિલ્મ ગણપતમાં કૃતિ સેનન સાથે જોવા મળશે. આ ફિલ્મના સેટમાં મહામારી પછીનો સમય બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ ફર્સ્ટ ફ્રેંચાઇઝી ફિલ્મ હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.