ETV Bharat / sitara

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝિટિવ, ફેન્સ કરી રહ્યા છે સ્વસ્થ થવાની પ્રાથના - કોરોના રિપોર્ટ પૉઝિટીવ

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી કોરોના સંક્રમિત થયા છે. ચિરંજીવીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા તેમને ટ્વીટ કરીને પોતાના ફેન્સને આ વાતની જાણકારી આપી છે.

Telugu actor
Telugu actor
author img

By

Published : Nov 9, 2020, 1:15 PM IST

હૈદરાબાદઃ સાઉથ ફિલ્મોનો સુપરસ્ટાર ચિરંજીવીને કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. તેને ટ્વીટ કરીને સમગ્ર જાણકારી આપી હતી. હાલમાં #Chiranjeevi ટ્રેન્ડ થઇ રહ્યું છે.

  • ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp

    — Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચિરંજીવીએ ટ્વીટર પર લખ્યું- હું ફિલ્મ આચાર્યનુ શૂટિંગ શરૂ કરવા માંગતો હતો. આ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો જે રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. કોઇ કોરોનાના લક્ષણો નથી. હાલમાં હું ક્વોરન્ટાઈન થયો છું. મને છેલ્લા 4-5 દિવસમાં જે લોકો મળ્યા છે, તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. હું સમય સમય પર મારા સ્વાસ્થ્યની જાણકારી આપતો રહીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.