ETV Bharat / sitara

IPL 2022: આઇપીએલ ઓકશનમાં આર્યન ખાન અને સુહાના ખાન નજર આવ્યાં, જુઓ તસવીરો - Pre IPL auction

પ્રથમવાર IPL (IPL 2022) ઓકશનમાં (IPL Acuction 2022) આર્યન ખાન સાથે તેની નાની બહેન સુહાના ખાન પહોંચી છે. આ દરમિયાન આર્યન અને સુહાના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ અને કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેન્કી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

IPL 2022: આઇપીએલ ઓકશનમાં આર્યન ખાન અને સુહાના ખાન નજર આવ્યાં, જુઓ તસવીરો

author img

By

Published : Feb 12, 2022, 2:58 PM IST

Updated : Feb 12, 2022, 3:52 PM IST

હૈદરાબાદ: IPLની (IPL 2022) 51મી સીઝન માટે મેગા ઓક્શનમાં (IPL Acuction 2022) સુહાના ખાન અને આર્યન ખાન શુક્રવારે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્રી આઇપીએલ ઓકશન (Pre IPL auction) દરમિયાન જોવા મળ્યા હતા. ઓકશન કરતા પણ હાલ શાહરૂખ ખાનના (Sahrukh khan) બન્ને બાળકો ચર્ચામાં આવી છે.

આર્યન ખાન ડ્રગ કેસમાં 25 દિવસથી વધુ જેલમાં રહ્યો હતો

જણાવીએ કે, આર્યન ખાન ડ્રગ કેસમાં 25 દિવસથી વધુ જેલમાં રહ્યા બાદ બહાર આવ્યો હતો. આ પરિસ્થિતિમાં આર્યન ખાન હાલ IPLના ઓકશનમાં જોડાયો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહી છે.

આ ઓકશનમાં સુહાના ખાન હાજર

આ વખતે આર્યન ખાનની સાથે તેની નાની બહેન સુહાના ખાન પણ હાજર છે. સુહાના ખાન પહેલીવાર ઓક્શન ફંક્શનમાં પહોંચી છે. આ દરમિયાન આર્યન સુહાના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ અને કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેન્કી સાથે તેમજ KKR ટીમના મેનેજમેન્ટ ટીમના સભ્યો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Hijab Row: કંગના રનૌતને શબાના આઝમીની 'ચેલેન્જ', જાવેદ અખ્તરે કહ્યું...

ખેલની દુનિયામાં સુહાના ખાનનું ડેબ્યુ

ખેલની દુનિયામાં સુહાના ખાનનું આ ડેબ્યુ છે, જ્યારે આર્યન ખાન ગત સિઝનની ઓકશનની પ્રક્રિયામાં હાજર હતો. ગયા વર્ષે, આર્યન કો-ઓનર જૂહી ચાવલાની પુત્રી જ્હાનવી મહેતા સાથે ઇવેન્ટમાં ચર્ચામાં આવ્યો હતો.

KKR ટીમ 48 કરોડના બાકીના પર્સ સાથે 21 સ્પોટ માટે નવા ખેલાડીઓની પસંદગી

KKRએ IPL 15 માટે આન્દ્રે રસેલને 12 કરોડમાં, વરુણ ચક્રવર્તીને 8 કરોડમાં, વેંકટેશ અય્યરને 8 કરોડમાં અને સુનીલ નારાયણને 6 કરોડમાં રિટેન કર્યા છે. KKR ટીમ હવે 48 કરોડના બાકીના પર્સ સાથે 21 સ્પોટ માટે નવા ખેલાડીઓની પસંદગી કરવા માટે મેગા ઓક્શનમાં પ્રવેશવા જઈ રહી છે.

આ પણ વાંચો: સાડીમાં આલિયા ભટ્ટે કરી તસવીર શેર, તો અનન્યા પણ લાગી રહી છે આવી...,જુઓ ફોટોઝ

Last Updated : Feb 12, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.