વરૂણે કેપ્શનમાં લખ્યું છે કે, મારી સફર વિશેની મારી કેટલીક વસ્તુઓ ખૂબ જ વ્યક્તિગત છે.ક્રેઝી ક્રૂ સાથે, આ ફિલ્મ બનાવતી વખતે ખૂબ ધમાલ થઇ હતી. તેણે આ સમય દરમિયાન એક વીડિયો બનાવ્યો છે અને આ બંને ફિલ્મોના દ્રશ્યો સાથે લિન્ક શેર કરી છે. વરુણ ધવન છેલ્લા 7 મહિનાથી શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. ફિલ્મનું શૂટિંગ લંડન, મુંબઇ અને દુબઈ જેવી જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્મની કાસ્ટ ઇમોશનલ દેખાઈ હતી. વીડિઓમાં વરૂણ કાસ્ટ અને ક્રુ સાથે સારો સમય પસાર કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે વરૂણ આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે. ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધા ઉપરાંત નોરા ફતેહી, શક્તિ મોહન અને પ્રભુદેવ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર કરી રહ્યા છે. તે 24 જાન્યુઆરી, 2020 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની ઘણી ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળશે. આ ઉપરાંત ગોવિંદાની સુપરહિટ ફિલ્મના રિમેકમાં વરૂણ ધવન કામ કરતા જોવા મળશે.તેઓ આ ફિલ્મ અંગે ઘણા ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ફિલ્મ વિશે કહ્યું હતું કે આ મૂવી રિમેક છે, પરંતુ તેની કહાની એકદમ અલગ છે.
Intro:Body:
पूरी हुई स्ट्रीट डांसर की शूटिंग, वरुण धवन ने शेयर किया BTS वीडियो
સ્ટ્રીટ ડાન્સર શૂટિંગ પૂર્ણ, વરુણ ધવને શેર કરી BTS વીડિયો
एक्टर वरुण धवन ने सोशल मीडिया पर एक BTS वीडियो शेयर किया है जिसमें ABCD 2 से लेकर स्ट्रीट डांसर तक के कुछ अनदेखे सीन्स शामिल हैं.
वरुण धवन संग श्रद्धा कपूर वरुण धवन संग श्रद्धा कपूर
અભિનેતા વરૂણ ધવને સોશીયલ મીડિયા પર એક BTS વીડિયો શેર કર્યો છે. જેમાં ABCD 2થી લઇને સ્ટ્રીટ ડાન્સર સુધીના કેટલાક આદભુદ દ્રશ્યો શેર કર્યા છે. વરૂણ ધવનની સાથે શ્રદ્ઘા કપૂર પણ જોવામળશે.
aajtak.in
नई दिल्ली, 30 जुलाई 2019, अपडेटेड 18:51 IST
एक्टर वरुण धवन ने साल 2012 में स्टूडेंट ऑफ द ईयर से अपने बॉलीवुड करियर की शुरुआत की थी. कुछ ही सालों में वरुण धवन ने तगड़ी फैन फॉलोइंग बना ली है. हाल ही उन्होंने स्ट्रीट डांसर की शूटिंग खत्म की है. उन्होंने इस फिल्म के लिए काफी मेहनत की है. वरुण ने सोशल मीडिया पर एक BTS वीडियो शेयर किया है जिसमें ABCD 2 से लेकर स्ट्रीट डांसर फिल्म तक के कुछ अनदेखे सीन्स शेयर किए हैं.
નવી દીલ્હીઃ અભિનેતા વરૂણ ધવને વર્ષ 2012 ની સ્ટૂડન્ટ ઓફ યર સાથે બોલિવૂડની કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા જ વર્ષમાં વરૂણ ધવને મોટી અને મજબૂત ફૈન ફોલોઇન્ગ બનાવી લીધી છે. હાલમાં જ તેમણે સ્ટ્રીટ ડાન્સનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેણે આ ફિલ્મ માટે સખત મહેનત કરી છે. વરૂણે સોશિયલ મીડિયા પર BTSનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ABCD 2 થી સ્ટ્રીટ ડાન્સર ફિલ્મ સુધી કેટલાક આદભુદ દ્રશ્યો શેર કર્યા છે.
वरुण ने कैप्शन में लिखा- ''अपने सफर को लेकर मेरी कुछ चीजें बहुत व्यक्तिगत हैं. क्रेजी क्रू के साथ इस फिल्म को बनाते समय धमाल मच गया. उन्होंने इन दोनों फिल्मों के दौरान के सीन्स को मिलाकर एक वीडियो बनाया है और लिंक शेयर किया है. वरुण धवन पिछले 7 महीने से एक्ट्रेस श्रद्धा कपूर के साथ इस फिल्म की शूटिंग में व्यस्त थे. लंदन, मुंबई और दुबई जैसी जगहों पर फिल्म की शूटिंग हुई है. शूटिंग खत्म होने के बाद फिल्म की कास्ट इमोशनल नजर आई. वीडियो में वरुण कास्ट और क्रू के साथ अच्छा वक्त बिताते नजर आ रहे हैं.
વરૂણે કૈપ્શનમાં લખ્યું છે કે, મારી સફર વિશેની મારી કેટલીક વસ્તુઓ ખૂબ જ વ્યક્તિગત છે. આ ક્રેઝી ક્રૂ સાથે, આ ફિલ્મ બનાવતી વખતે ખૂબ ધમાલ થઇ હતી. તેણે આ સમય દર્મીયાન એક વીડિયો બનાવ્યો છે અને આ બંને ફિલ્મોના દ્રશ્યો સાથે લીન્ક શેર કરી છે. વરુણ ધવન છેલ્લા 7 મહિનાથી શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. ફિલ્મનું શૂટિંગ લંડન, મુંબઇ અને દુબઈ જેવી જગ્યાએ કરવામાં આવ્યું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્મની કાસ્ટ ઇમોશનલ દેખાઈ હતી. વીડિઓમાં વરૂણ કાસ્ટ અને ક્રુ સાથે સારો સમય પસાર કરી રહ્યો છે.
बता दें कि वरुण फिल्म को लेकर काफी एक्साइटेड हैं. फिल्म में वरुण और श्रद्धा के अलावा नोरा फतेही, शक्ति मोहन और प्रभुदेवा भी नजर आएंगे. फिल्म का निर्माण भूषण कुमार कर रहे हैं. इसे 24 जनवरी, 2020 को रिलीज किया जाएगा. फिल्म में कई टीम के बीच डांसिंग कॉम्पिटीशन देखने को मिलेगी. इसके अलावा वरुण धवन अपने पिता के साथ गोविंदा की सुपरहिट फिल्म के रीमेक में काम करते नजर आएंगे. फिल्म को लेकर वे काफी एक्साइटेड हैं. उन्होंने एक इंटरव्यू के दौरान फिल्म के बारे में कहा था कि ये फिल्म भले ही एक रीमेक है मगर इसकी कहानी पूरी तरह से अलग है.
તમને જણાવી દઈએ કે વરૂણ આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે. ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધા ઉપરાંત નોરા ફતેહી, શક્તિ મોહન અને પ્રભુદેવ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર કરી રહ્યા છે. તે 24 જાન્યુઆરી, 2020 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની ઘણી ટીમો વચ્ચે ડાન્સિન્જ સ્પર્ધા જોવા મળશે. આ ઉપરાંત ગોવિંદાની સુપરહિટ ફિલ્મના રિમેકમાં વરૂણ ધવન કામ કરતા જોવા મળશે. તેઓ આ ફિલ્મ અંગે ઘણા ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ફિલ્મ વિશે કહ્યું હતું કે આ મૂવી રિમેક છે, પરંતુ તેની કહાની એકદમ અલગ છે.
--------------------------------------------------------
સ્ટ્રીટ ડાન્સર શૂટિંગ પૂર્ણ, વરુણ ધવને શેર કરી BTS વીડિયો
અભિનેતા વરૂણ ધવને સોશીયલ મીડિયા પર એક BTS વીડિયો શેર કરી છે. જેમાં ABCD 2થી લઇને સ્ટ્રીટ ડાન્સર સુધીના અલગ દર્શયો જોવા મળે છે.
===============================================================================================
Conclusion: