ETV Bharat / sitara

વર્લ્ડ બુક ડેઃ સ્ટાર્સે ફેન્સને કહ્યું- 'જેટલું વાંચશો, તેટલું સમજશો' - શ્રદ્ધા કપૂર વર્લ્ડ બુક ડે

વર્લ્ડ બુક ડેના અવસર પર માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર સહિત ફિલ્મી સ્ટાર્સે પોતાના દ્વારા વંચાયેલી બુકની જાણકારી શેર કરી અને ફેન્સને પણ વાંચવાનું મહત્વ સમજાવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Bollywood News, stars on world book day, World Book Day
stars on world book day
author img

By

Published : Apr 24, 2020, 12:53 PM IST

મુંબઇઃ વિશ્વ પુસ્તક દિવસના અવસર પર બૉલિવૂડ સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને કહ્યું કે, તે આજકાલ કઇ બુક વાંચી રહ્યા છે.

આલિયા ભટ્ટ અત્યારે જેકે રોલિંગની 'હેરી પોર્ટર એન્ડ ધ ફિલાસફર્સ સ્ટોન' વાંચી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બુકનો એક ફોટો શેર કરીને લખ્યું કે, 'મેં એક નવો મિત્ર બનાવ્યો છે. વિશ્વ પુસ્તક દિવસ. હાલમાં આ વાંચી રહી છું.'

શ્રદ્ધાએ પણ પોતાના ફૉલોઅર્સને વિશ્વ પુસ્તક દિવસની શુભકામના આપતા એ બુક્સનું લિસ્ટ જાહેર કર્યું જેને તે લૉકડાઉન દરમિયાન વાંચી ચૂકી છે. તે અરુંધતિ રોયની 'ધ મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપીનેસ', જોસેફ કૉફમેનની 'કોન્શિશ કલેક્ટિવ', યુવાલ નોઆહ હરારીની 'હોમો ડેયસ' અને એકહાર્ટ ટોલની 'એ ન્યૂ અર્થ' વાંચી ચૂકી છે.

તેમણે જણાવ્યું કે, તે સુશાંત સિંહ રાજપુત દ્વારા ગિફ્ટમાં મળેલી આઇસી રૉબ્લેડોની બુક 'ધ સીક્રેટ પ્રિંસિપલ ઑફ જીનિયસ' વાંચી રહી છે. સુશાંતનો આભાર વ્યક્ત કરતા શ્રદ્ધાએ બુકનો ફોટો પણ શેર કર્યો હતો.

  • #worldbookday2020 I came across this book in Madras(now Chennai) book fair in my teens. The great Author’ Bibhutibhushan Bandyopadhyay’s ‘Vanavasi’ transports us into the world of Mother Nature and makes us realise; the extent of Damage we are to causing to Mother Nature. pic.twitter.com/12EjsLZ41c

    — Pawan Kalyan (@PawanKalyan) April 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શ્રદ્ધાએ લખ્યું કે, વાંચવુ સારું લાગી રહ્યું છે, આશા કરું છું કે, તમે પણ ધ્યાન રાખી રહ્યા છો.

આ ઉપરાંત માધુરી દીક્ષિતે પણ પોતાની બુકશેલ્ફનો ફોટો શેર કર્યો હતો અને ખુલાસો કર્યો કે, બુક તેના માટે પ્રેરણાનો સ્ત્રોત છે. અભિનેત્રીએ લખ્યું કે, મારા માટે પુસ્તકો એવા છે, જે ન માત્ર આપણન ઘણું બધું શીખવે છે, પરંતુ કેટલીવાર આપણા માટે પ્રેરણા પણ બની જાય છે અને આરામ અને સંતોષ આપે છે. ત્યાં સુધી કે ક્યારેક તો આપણી જાતને શોધવામાં પણ મદદ કરે છે. વિશ્વ પુસ્તક દિવસ 2020.

તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણે પણ ટ્વીટ કરીને પોતાની મનપસંદ પુસ્તકોનું લિસ્ટ શેર કર્યું હતું. જેમાં જાણીતા બંગાળી લેખક વિભુતિભુષણ બંધોપાધ્યાયની 'વનવાસી', દેવરકોન્ડા બાળગંગાધર તિલકી 'અમૃતમ કુરિસિના રાત્રિ' અને સિષ્ટા અંજેનેયા શાસ્ત્રીની 'ખરાવેલેલુ' સામેલ છે.

ઇશા ગુપ્તા લેખક આયન રેન્ડની 1943ની બુક 'ધ ફાઉન્ટનહેડ' વાંચી રહી છે. તેણીએ ફોટો શેર કરતા લખ્યું કે, તમે જેટલું વધુ વાંચશો, એટલું વધુ વસ્તુઓને સારી રીતે સમજશો. ડૉ. સિઅસ #વર્લ્ડબુકડે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.