ETV Bharat / sitara

#Vizaggastragedy: સાઉથ સુપરસ્ટાર્સ થયા ભાવુક, વ્યક્ત કરી સંવેદના

author img

By

Published : May 8, 2020, 12:26 PM IST

વિશાખાપટ્ટનમમાં થયેલા ગેસ લીકેજથી પ્રભાવિત અને મૃતક માટે સંવેદના વ્યક્ત કરતા સાઉથ સુપરસ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને બધા સ્ટાર્સે સ્થિતિમાં સુધારો થવાની પ્રાર્થના કરી હતી.

Etv Bharat, Gujarati News, south stars on vizag gas leak
south stars on vizag gas leak

વિશાખાપટ્ટનમઃ અલ્લુ અર્જુન, રામ ચરણ, વિજય દેવરકોન્ડા અને નાની વગેરે જેવા અન્ય સ્ટાર્સે ગુરુવારે સવારે વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ ગામમાં એલજી પૉલીમર્સમાં દુર્ભાગ્યપૂર્ણ ગેસ લિકેજથી પ્રભાવિત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.

અલ્લુ અર્જુને લખ્યું કે, વિજગ, જે મારા જીવનમાં સૌથી ખાસ જગ્યાઓમાંની એક છે, તેને આ રીતે તેને જોવું એ એક દુઃખદ બાબત છે. હું આ ભિષણ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. એવા પરિવારો પ્રતિ મારી સંવેદના, જેમણએ પોતાના લોકોને ગુમાવ્યા છે અને તેમને જલ્દી જ સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરું છું.

  • It’s really heart breaking to see Vizag which one of the most special places in my life in such a state. I am deeply saddened by this horrific accident. Condolences to families who have lost their lives and hoping for a speedy recovery for the rest .

    — Allu Arjun (@alluarjun) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જર્સીના અભિનેતા નાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ ખૂબ જ દયનીય છે, આ વધુ ખરાબ થઇ રહ્યું છે. અસહ્ય હોવાથી આપણી પાસે પ્રાર્થના કરવા સિવાય કોઇ ઉપાય નથી.

  • This is heartbreaking .. it’s just getting more and more worse .. helpless and all we are left to do is pray 🙏🏼#VizagGasLeak

    — Nani (@NameisNani) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફિલ્મકાર એસ.એસ રાજામૌલીએ લખ્યું કે, હોસ્પિટલમાં દાખલ થનારા જલ્દી જ સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. તેમના સંબંધીઓ અને પ્રિયજનો પ્રતિ સંવેદના.

  • Deeply disturbed by the visuals from the #VizagGasLeak. Praying for the recovery of those admitted to the hospital. Heartfelt condolences to those who lost their near and dear ones.

    — rajamouli ss (@ssrajamouli) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિજય દેવરકોન્ડાએ ટ્વીટ કર્યું, વિજગ, અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ અને પ્રાર્થના કરી રહ્યા છે.

અભિનેત્રી પ્રણીતા સુભાષે લખ્યું કે, વિજગ ગેસ લીક ઘટના દયનીય છે, આ પરિવારો સાથે મારી પ્રાર્થના. હું નિશબ્દ છું.

અભિનેતા રામ ચરણે લખ્યું છે, 'ગેસ લિક થવાના વિઝ્યુઅલ્સ જોયા પછી હૃદય જાગી ગયું. મૃતકોના પરિવાર પ્રત્યેની હાર્દિક શોક. હું આશા રાખું છું કે શક્ય તેટલી વહેલી તકે અસરગ્રસ્ત લોકોને સાજા કરવા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. વિઝાગના લોકો સાથે મારી પ્રાર્થના.

  • Heart breaking to see the visuals of #VizagGasLeak. My heartfelt condolences to the families of the people who are no more. I hope all necessary measures are taken to make sure the affected people recover at the earliest. My thoughts and prayers with the people of Vizag. 🙏🏼🙏🏼

    — Ram Charan (@AlwaysRamCharan) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.