ETV Bharat / sitara

પાલતું પ્રાણીઓને છોડી મૂકતા લોકોની સોનાક્ષીએ ટીકા કરી - લોકડાઉન ન્યૂઝ

કોરોના વાઈરસના કારણે ફેલાતા કારણે લોકો પોતાના પાલતું પ્રાણીઓને ઘરની બહાર કાઢી મૂકતા હોવાના સમાચાર અંગે અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પ્રતિક્રિયા આપી હતી. તેણે પોતના ઈન્ટાગ્રામ પર એ તમામ લોકોનો ઉધડો લીધો હતા જેમણે તેમના આ કાર્ય અંગે નિંદા કરી હતી.

sonakshi- sinha
sonakshi- sinha
author img

By

Published : Apr 9, 2020, 9:50 AM IST

મુંબઇ: કોવિડ-19 રોગચાળા વચ્ચે જે લોકો પોતાના પાલતું પ્રાણીઓને ઘરની બહાર કાઢી મૂકે છે. તે તમામ લોકોની નિંદા કરતાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ લોકો પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.

અભિનેત્રીએ એતે લોકોને 'મૂર્ખ' ગણાવ્યા હતા. જે આવું બેજવાબદારી ભર્યુ કાર્ય કરી અમાનવીય વર્તન કરી રહ્યા છે.

સોનાક્ષીએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી હતી, જેમાં તે પોતાના પેટના કૂતરા સાથે રમતી જોવા મળી રહી છે.

તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, 'હું એવી વાતો સાંભળી રહી છું કે, લોકો તેમના પાળતુ પ્રાણી છોડી રહ્યા છે. કારણ કે તેમને લાગે છે કે, વાઈરસ તેમના દ્વારા ફેલાઈ રહ્યો છે. મારી પાસે તમારા માટે સમાચાર છે- 'તમે મૂર્ખ છો' અને એકમાત્ર વસ્તુ તમારે છોડી દેવી જોઈએ તે છે તમારો 'ઘમંડ' અને 'અમાનવીયતા...'

નોંધનીય છે કે, સોનાક્ષી પહેલા પણ અર્જુન કપૂર, ટ્વિંકલ ખન્ના, રિચા ચઢ્ઢા, કૃતિ સનોન અને સોનાલી બેન્દ્રે જેવા સેલેબ્સે લોકોની પોતાના પાળતું પ્રાણીઓ છોડવા માટે ટીકા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.