ETV Bharat / sitara

Shamita Shetty birthday: શમિતા શેટ્ટીના બર્થડે પર રાકેશ બાપટ અને શિલ્પા શેટ્ટીએ શેર કરી તસવીર - શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ

શમિતા શેટ્ટીનો જન્મદિવસ (Shamita Shetty birthday) પર રાકેશ બાપટે સોશિયલ મીડિયા (Social Media) તસવીર શેર કરી છે. જેમાં આલિંગ્ન કરતા જોવા મળે છે. આ સાથે શમિતાની બહેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા (Shilpa Shetty Instagram Account) પર વીડિયો શેર કરી પ્રેમભર્યો સંદેશો લખ્યો છે.

Shamita Shetty birthday: શમિતા શેટ્ટીના બર્થડે પર રાકેશ બાપટ અને શિલ્પા શેટ્ટીએ શેર કરી તસવીર

author img

By

Published : Feb 2, 2022, 11:39 AM IST

હૈદરાબાદ: બોલીવુડ અભિનેત્રી શમિતા શેટ્ટી આજે બુધવારના તેનો જન્મદિવસ ઉજવી (Shamita Shetty birthday) રહી છે. આ વર્ષે તેનો જન્મદિવસ વધુ સ્પેશિયલ છે. કારણ કે, તે હવે સિંગલ નથી રહી. સાથે જ શમિતાએ તેના બોયફ્રેન્ડ રાકેશ બાપટ (Shamita Shetty And Raqesh bapat) સાથે પોતાનો ખાસ દિવસ ઉજવ્યો હતો.

શમિતાના જન્મદિવસ પર રાકેશે શેર કરી તસવીર

શમિતાના જન્મદિવસ પર રાકેશ સોશિયલ મીડિયા (social Media) પર તસવીર શેર કરે છે. જેમાં બન્ને એકબીજાને હગ કરતા જોવા મળે છે. આ તસવીર શેર કરતા રાકેશ શમિતાને બર્થડે વિષ કરતા લખ્યું છે કે, "હેપ્પી બર્થડે લવ @shamitashetty." શમિતા મિડનાઈટ બર્થડે પાર્ટીમાં મેટાલિક ગાઉનમાં જોવા મળે છે. આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. બીજી તરફ, રાકેશ પણ બ્લેક શર્ટ અને વાઇટ ટ્રેઝરરમાં કેઝ્યુઅલ લાગતો હતો.

આ પણ વાંચો: સલમાન ખાને બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં તેના સિંગલ હોવાને લઇને કર્યો ખુલાસો

શમિતાના બર્થડે પર શિલ્પા શેટ્ટીએ શેર કર્યો વીડિયો અને લખ્યું...

શમિતાની બહેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા (Shilpa Shetty Instagram Account) પર પ્રેમભર્યો સંદેશો લખ્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હૃદયસ્પર્શી વિડિયો મોન્ટેજ શેર કરે છે, જેમાં તેમના પરિવાર અને મિત્રો પણ સામેલ છે. કેપ્શનમાં, તેણીએ લખ્યું, "હું તને હંમેશા આ રીતે ખુશ જોવા માગું છુ! જન્મદિવસની શુભેચ્છા, મારી ટુંકી... માય ટીગ્રેસ. તારા બધા સપનાઓ પૂરા થાય. સાથે જ શિલ્પા કહે છે કે ખુબ પ્રેમ અને મને તારા પર ખૂબ જ ગર્વ છે. મારી જાન, આ વર્ષ તારું ખૂબ સરસ રહે અને હંમેશા સમૃદ્ધિ સાથે આશીર્વાદ."

આ પણ વાંચો: MISS USA 2019 Christy Death: મિસ યુએસએ 2019નું શંકાસ્પદ મોત, હરનાઝ સંધુએ તેના મોત પર વ્યક્ત કર્યું દુ:ખ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.