ETV Bharat / sitara

શાહિદ કપૂરે તેના 41માં જન્મદિવસે પોતાની જાતને આકર્ષક અને લક્ઝરી કાર ભેટમાં આપી - Film Jarsi Release Date

ફિલ્મ કબીર સિંહ ફેમ અભિનેતા શાહિદ કપૂરે 25 ફેબ્રુઆરીએ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. શાહિદ કપૂરે તાજેતરમાં ખરીદી (Shahid kapoor Puchase new car) આ કરોડોની કાર..

શાહિદ કપૂરે કરોડોની લક્ઝરી કાર ખરીદી
શાહિદ કપૂરે કરોડોની લક્ઝરી કાર ખરીદી
author img

By

Published : Feb 28, 2022, 5:17 PM IST

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ કબીર સિંહ ફેમ અભિનેતા શાહિદ કપૂરે 25 ફેબ્રુઆરીએ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિન નિમિતે શાહિદે પત્ની મીરા કપૂર સાથે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કેટલાક ખાસ મિત્રોને આમંત્રણ આપ્યું હતું. હવે શાહિદ કપૂરે તેના જન્મદિવસ પર પોતાને એક તદ્દન નવી મર્સિડીઝ મેબેક એસ-ક્લાસ લક્ઝરી કાર ગિફ્ટ (Shahid kapoor Puchase new car) કરી છે.

શાહિદ કપૂરે કરોડોની લક્ઝરી કાર ખરીદી
શાહિદ કપૂરે કરોડોની લક્ઝરી કાર ખરીદી

આ પણ વાંચો: Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક

શાહિદ કપૂર અને મીરા રાજપૂત મહાબળેશ્વરમાં જોવા મળ્યા હતા

શાહિદ કપૂર અને મીરા રાજપૂત મહાબળેશ્વરમાં તેની નવી કાર સાથે જોવા મળ્યા હતા. શાહિદ કપૂરે મર્સિડીઝનું એસ 580 મોડલ ખરીદ્યું છે, જેની કિંમત 2.77 કરોડ રૂપિયા છે. આ દરમિયાન શાહિદ કપૂર ફ્રી સાઈઝના ગ્રે ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, શાહિદની પાર્ટીમાં તેનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર અને તેની રૂમી ગર્લફ્રેન્ડ અનન્યા પાંડે પણ સામેલ હતી. આ સિવાય ફિલ્મ શેરશાહ ફેમ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તેની રૂમી ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી સાથે શાહિદની પાર્ટીમાં ગયો હતો. શાહિદ, ઈશાન અને મીરાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી છે.

શાહિદ કપૂરે કરોડોની લક્ઝરી કાર ખરીદી
શાહિદ કપૂરે કરોડોની લક્ઝરી કાર ખરીદી

શાહિદ કપૂર આ ફિલ્મમાં મળશે જોવા

શાહિદ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ (shahid kapoor Upcoming Film) જર્સીની રિલીઝની (Film Jarsi Release Date) રાહ જોઈ રહ્યો છે. કોવિડ-19ને કારણે ફિલ્મની રિલીઝ વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે. તે તમિલ અભિનેતા નાનીની ફિલ્મ જર્સીની હિન્દી રિમેક છે.

આ પણ વાંચો: Rashiya ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિરની લવ સ્ટોરી છે એકદમ ફિલ્મી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.