ETV Bharat / sitara

સારા અલી ખાને કર્યું ઓડિસી નૃત્ય, જુઓ વીડિયો

author img

By

Published : Apr 2, 2020, 5:09 PM IST

કેદારનાથ ફિલ્મથી અભિનયની શરૂઆત કરનારી સારા અલી ખાન ડાન્સમાં પણ પ્રતિભા ધરાવે છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પ્રોફેશનલ રીતે ઓડિસી ડાન્સ કરી રહી છે. સારાએ સોશિયલ મીડિયા પર ઉત્કલ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

સારા અલી ખાન
સારા અલી ખાન

મુંબઇ: સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ઓડિસી નૃત્ય કરતા જોવા મળી રહી છે. તો આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, બટ્ટૂ..હેપ્પી ઉત્કલ દિવસ..જણાવી દઇએ કે ઓડિશી ભાષી દર વર્ષે 1 એપ્રિલના રોજ આ દવિસની ઉજવણી કરી છે. ઓડિશાની સંસ્કૃતિ,કળા, શાસ્ત્રીય નૃત્ય અને સંગીત ખુબ જ પ્રસિદ્ધ છે.

તેની આગામી ફિલ્મ અંતરંગી રેના શૂટિંગ માટે સારાએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને તેની માતા અને અભિનેત્રિએ અમૃતા સિંહ સાથે 'ગંગા આરતી'માં પણ ભાગ લીધો હતો. જે બાદ કાશી વિકાસ સમિતિએ અભિનેત્રિની કાશી મુલાકાત અંગે વાંધો ઉઠાવ્યો હતો.

સારાની આ મુલાકાત ખૂબ જ ચર્ચામાં રહી હતી. સારાએ તેના સોશિલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તે મંદીર તરફ જતા જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.