મુંબઈઃ બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાને લોકડાઉન વચ્ચે એક નવો બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં પર્સનલ ગ્રુમિંગ કેર બ્રાન્ડ ફ્રેશ (એફઆરએસએચ) લોંચ કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે લાખો રૂપિયાનું દાન કર્યા બાદ સલમાન ખાને પોલીસકર્મીઓને 1 લાખ સેનીટાઇઝર આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સલમાને કોરોના વોરિયર્સ પોલીસને 1 લાખ સેનીટાઈઝર દાનમાં આપ્યા છે, આ અંગે મહારાષ્ટ્રના નેતા રાહુલ એન કનાલે એક ટ્વીટ કરી સલમાનનો આભાર માન્યો છે.
-
Thank you @BeingSalmanKhan bhai for being there for our frontline warriors, thank you @CMOMaharashtra @AUThackeray ji @MumbaiPolice @CPMumbaiPolice for being there for one and all...FRSH sanitisers to be distributed to all our frontline warriors in the Police Dept 🙏🏻 pic.twitter.com/y51qvFVLgg
— Rahul.N.Kanal (@Iamrahulkanal) May 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you @BeingSalmanKhan bhai for being there for our frontline warriors, thank you @CMOMaharashtra @AUThackeray ji @MumbaiPolice @CPMumbaiPolice for being there for one and all...FRSH sanitisers to be distributed to all our frontline warriors in the Police Dept 🙏🏻 pic.twitter.com/y51qvFVLgg
— Rahul.N.Kanal (@Iamrahulkanal) May 29, 2020Thank you @BeingSalmanKhan bhai for being there for our frontline warriors, thank you @CMOMaharashtra @AUThackeray ji @MumbaiPolice @CPMumbaiPolice for being there for one and all...FRSH sanitisers to be distributed to all our frontline warriors in the Police Dept 🙏🏻 pic.twitter.com/y51qvFVLgg
— Rahul.N.Kanal (@Iamrahulkanal) May 29, 2020
તમને જણાવી દઈએ કે, સલમાન ખાને ટ્વિટર એક જાણકારી આપી હતી, હું મારું નવું ગ્રુમિંગ અને પર્સનલ કેરફોન એફઆરએસએચ લોન્ચ કરી રહ્યો છું. સલમાનના ટ્ટીટ પર સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાઓ થઈ હતી.
એફઆરએસએચની વેબસાઇટ, સેનિટાઇઝરની 100 મિલી લીટર બોટલની કિંમત 50 રૂપિયા અને 500 મિલી લીટરની બોટલની કિંમત 250 રૂપિયા છે.