ETV Bharat / sitara

RRR film making video Release: વીડિયોમાં કલાકારોની એકશન અને શાનદાર સેટની જોવા મળી ઝલક - The set of the film Bahubali

ફિલ્મ નિર્દેશક એસ. એસ. રાજામૌલી ફરી એક વાર બોક્સઓફિસ પર ધૂમ મચાવવા આવી રહ્યા છે. રાજામૌલી અત્યારે તેમની બહુચર્ચિત આગામી ફિલ્મ 'RRR'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં જ રાજામૌલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મ માટે કરવામાં આવેલી મહેનત, મોટા મોટા ભવ્ય સેટ, ફિલ્મનું કેવી રીતે શૂટિંગ કરવામાં આવ્યું તે બતાવવામાં આવી રહ્યુ છે.

RRR film making video Release: વીડિયોમાં કલાકારોની એકશન અને શાનદાર સેટની જોવા મળી ઝલક

author img

By

Published : Jul 16, 2021, 11:55 AM IST

  • RRR ફિલ્મનો મેકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • એસ. એસ. રાજામૌલીએ જ કર્યુ ફિલ્મ RRRનું નિર્દેશન
  • વીડિયોમાં જોઈ શકાય છે ફિલ્મ માટે કરવામાં આવેલી મહેનત

અમદાવાદઃ ભારતની સૌથી મોટી અને બહુચર્ચિત ફિલ્મમાંથી એક 'RRR'એ દર્શકો માટે એક જોરદાર રીતે ફિલ્મનો મેકિંગ વીડિયો શેર કર્યો છે. બાહુબલી ફિલ્મના નિર્દેશક એસ.એસ. રાજામૌલી (S.S Rajamauli) જ આ 'RRR' ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર, રામચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RRR ટીમે સોશિયલ મીડિયા પર મેકિંગ વીડિયો શેર કર્યો

ફિલ્મના નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ મેકિંગનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મને બનાવવા પાછળની મહેનત, મોટા ભવ્ય સેટ, ફિલ્મના કલાકારો જોવા મળી રહ્યા છે. RRR ટીમે સોશિયલ મીડિયા પર મેકિંગ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું કે, "RRR ફિલ્મને બનાવવા માટેની એક ઝલક". આશા રાખીએ છીએ કે, તમને પસંદ આવશે. જોકે, ફિલ્મનો આ મેકિંગ વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

RRR film making video Release: વીડિયોમાં કલાકારોની એકશન અને શાનદાર સેટની જોવા મળી ઝલક
RRR film making video Release: વીડિયોમાં કલાકારોની એકશન અને શાનદાર સેટની જોવા મળી ઝલક

ફિલ્મ દરેક રીતે મનોરંજનથી ભરપૂર

સોશિયલ મીડયા પર શેર કરેલા આ વીડિયોમાં નિર્દેશક એસ. એસ. રાજામૌલની 'RRR'ના સેટ પર એક ભવ્ય પ્રસંગ બતાવે છે, જેમાં સ્વતંત્રતા પહેલાના યુગ માટે એકદમ પરફેક્ટ સેટિંગ છે. બિગ સ્કેલ પાવર પેક્ડ એક્શન દ્રશ્યોને લઈને સૌથી મોટા અને જોરદાર ધમાકા સુધી આ ફિલ્મ દરેક રીતે મનોરંજનથી ભરપૂર છે. આ સાથે જ વીડિયોમાં છેલ્લે ફિલ્મના લીડ એક્ટર્સની પણ એક ઝલક જોવા મળી રહી છે. જોકે, મેકિંગનો આ વીડિયો જ બતાવે છે કે, ફિલ્મ કેટલી જોરદાર હશે.

આ પણ વાંચો: Mimi Trailer : સરોગસીનો અર્થ સમજાવવા માટે આવી રહી છે 'મીમી'

RRR તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ સહિત અન્ય ઘણી ભાષાઓમાં રિલીઝ થવા માટે તૈયાર છે. કોરોના મહામારીના કારણે આ ફિલ્મ 13 ઓક્ટોબરે રિલીઝ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.