મુંબઇઃ રામ ગોપાલ વર્માએ પોતાની અપકમિંગ ફિલ્મ કોરોના વાઇરસનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે, જેમાં મહામારી લોકડાઉન આધારિત વિષયોને રાખવામાં આવ્યા છે.
-
Here is the CORONAVIRUS film trailer..The story is set in a LOCKDOWN and it has been SHOT during LOCKDOWN ..Wanted to prove no one can stop our work whether it’s GOD or CORONA @shreyaset https://t.co/fun1Ed36Sn
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here is the CORONAVIRUS film trailer..The story is set in a LOCKDOWN and it has been SHOT during LOCKDOWN ..Wanted to prove no one can stop our work whether it’s GOD or CORONA @shreyaset https://t.co/fun1Ed36Sn
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2020Here is the CORONAVIRUS film trailer..The story is set in a LOCKDOWN and it has been SHOT during LOCKDOWN ..Wanted to prove no one can stop our work whether it’s GOD or CORONA @shreyaset https://t.co/fun1Ed36Sn
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2020
મંગળવારની સાંજે, ફિલ્મ નિર્માતા ટ્વીટર પર પોતાની આગામી ફિલ્મનું 4 મિનિટ લાંબ ટ્રેલર શેર કર્યું હતું, જે પુરી રીતે લોકડાઉનમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મહામારીની વચ્ચે રહેલા એક પરિવારની સ્ટોરી છે.
વર્માએ ટ્રેલર લિંક શેર કરતા ટ્વીટ કર્યું કે, આ રહ્યું કોરોના વાઇરસનું ટ્રેલર... તેની સ્ટોરી લોકડાઉન પર આધારિત છે અને આ લોકડાઉનમાં જ શૂટ કરવામાં આવી છે. સાબિત કરવા ઇચ્ચું છું કે, આપણા કામને કોઇ રોકી શકતું નથી પછી ભલે તે ભગવાન હોય અથવા કોરોના @shreyaset
વધુ એક ટ્વીટમાં નિર્માતાએ ઉલ્લેખ કર્યો કે, કોરોના વાઇરસ ફિલ્મ આપણા બધાના ડર વિશે છે. આ મોત અને નફરતની બિમારી સામે પ્રેમની તાકાતની પરીક્ષા લે છે.
-
CORONAVIRUS is a film about the fears in all of us ..it TESTS the POWER of LOVE against the FEAR of DISEASE and DEATH https://t.co/fun1Ed36Sn
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">CORONAVIRUS is a film about the fears in all of us ..it TESTS the POWER of LOVE against the FEAR of DISEASE and DEATH https://t.co/fun1Ed36Sn
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2020CORONAVIRUS is a film about the fears in all of us ..it TESTS the POWER of LOVE against the FEAR of DISEASE and DEATH https://t.co/fun1Ed36Sn
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2020
કોરોના વાઇરસમાં શ્રીકાંત અયંગર લીડ રોલમાં જોવા મળશે અને તે અગસ્ત્ય મંજૂએ નિર્દેશિત કરી છે. તેનું મ્યુઝિક ડીએસઆરે આપ્યું છે.
વધુમાં આ ટ્રેલરમાં માત્ર 2020 લખ્યું છે, પરંતુ રિલીઝને લઇને કોઇ જાણકારી આપી નથી.