મુંબઈઃ હાલ લોકડાઉનને કારણે ઘરમાં રહેલા લોકો માટે મનોરંજનના સારા સમાચાર છે કે બૉલીવુડના જાણીતા રૈપર રફ્તારે પોોતાનો નવો આલ્બમ 'મિસ્ટર નાયર' ને આજે રિલીઝ કર્યો છે. જેમં રફ્તારે તેના સંઘર્ષ અને સફળતાની વાત કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રફ્તારના આ આલ્બમ રૈપમાં તેને સંઘર્ષની વાત સાથે સાથે એ તમામ સંગીતકારોનો આભાર વ્યક્ત કર્યો છે જેમણે આ આલ્બમમાં યોગાદાન આપ્યું છે. આલ્બમ આજે એટલે કે સોમવારે રિલીઝ કરવામાં આવ્યો છે. રિલીઝ થતાંની સાથે જ આલ્બમને 4 લાખ વ્યુજ મળી ચુક્યાં છે.
મિ્ટર નાયરે આલ્બમમાં 16 રૈપ ગીતો છે. જેમાં અલગ અલગ ગાયકો અને સંગીતકારોએ પોતાનો અવાજ આપ્યો છે.