ETV Bharat / sitara

પ્રિયંકા-નિકને મળ્યો "બેસ્ટ ડ્રેસ ઓફ ધ યર 2019"નો એવોર્ડ - બેસ્ટ ડ્રેસ ઓફ જ યર 2019

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તથા તેમના પતિ નિક જોનસે પીપલ મેગઝીનનો "બેસ્ટ ડ્રેસ ઓફ ધ યર 2019" મેળવ્યો છે. બી ટાઉનના રોમાન્ટિક કપલની યાદીમાં પ્રિયંકા ચોપડા તથા તેમના પતિ નિકને મેગઝીનનો "બેસ્ટ ડ્રેસ ઓફ ધ યર 2019"નો એવોર્ડ મળ્યો છે. પ્રથમ વખત મેગઝીને કોઇ કપલને આ એવોર્ડ આપ્યો છે.

file photo
author img

By

Published : Sep 5, 2019, 12:42 PM IST

જણાવી દઇએ કે, પ્રિયંકા તથા નિક એક સાથે જોવા મળે છે. તેઓ કાન્સથી લઇ મેટ ગાલા સુધી સાથે જ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, પ્રિયંકા ટૂંક સમયમાં જ રાજકુમાર સાથે જોવા મળશે.

જણાવી દઇએ કે, પ્રિયંકા તથા નિક એક સાથે જોવા મળે છે. તેઓ કાન્સથી લઇ મેટ ગાલા સુધી સાથે જ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, પ્રિયંકા ટૂંક સમયમાં જ રાજકુમાર સાથે જોવા મળશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/priyanka-and-nick-are-people-magazines-best-dressed-for-2019/na20190905111202199

प्रियंका- निक को मिला 'बेस्ट ड्रेस्ड ऑफ द ईयर 2019' अवॉर्ड

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.