આ કાર ટેસ્લા મોડલ 3 ઓલ ઈલેક્ટ્રિક સેડાન કાર છે. પૂજા હાલમાં કેલિફોર્નિયા છે અને તેણે આ કાર ત્યાંથી ખરીદી છે. આ કાર હજી સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી. ટેસ્લા ભારતમાં આ મૉડલ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે. આ કારની કિંમત 75 લાખ સુધીની હશે, તેમ માનવામાં આવે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પૂર્વ મિસ ઈન્ડિયા પૂજા બત્રાએ વર્ષ 2002માં ડો. સોનુ એસ આહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તે લોસ એન્જલ્સ જતી રહી હતી. એક્ટ્રેસ પૂજા બત્રાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની નવી કારની તસવીરો શેર કરી હતી.