ETV Bharat / sitara

અમિતાભે પિતાના સન્માનમાં આયોજીત પ્રાર્થના સભામાં લીધો ભાગ, પોલૈન્ડનો માન્યો આભાર

author img

By

Published : Dec 16, 2019, 8:07 PM IST

મુંબઈ : બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા હૈડલ પર પોલેન્ડના ફોટો શેર કર્યા છે. જેમાં તેમના પિતા અને મહાન કવિ હરિવંશ રાય બચ્ચનના સન્માનમાં એક વિશેષ પ્રાર્થના આયોજિત કરી છે. આ માટે પોલેન્ડનો આભાર માન્યો છે.

મુંબઈ
etv bharat

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. આ કાર્યક્રમ મહાન કવિ અને તેમના પિતા હરિવંશ રાય બચ્ચનને સન્માનિત કરવા માટે પોલૈન્ડમાં હાજરી આપી હતી. ફોટો કૈપ્શનમાં લખ્યું કે, યૂરોપના સૌથી જૂના ચર્ચમાંથી એક પૈલેન્ડમાં બાબૂજી માટે પ્રાર્થના..આ ક્ષણ ખુબ જ ભાવુક છે. તેમની આત્માને શાંતિ અને પ્યાર...સન્માન માટે આભાર પોલૈન્ડ...

  • T 3580 -- इस आदर सम्मान का मैं हक़दार नहीं ; विनम्र विनय पूर्ण , आभार !
    ये वो देश है विदेश में , जो पूज्य बाबूजी को सम्मानित करने जा रहा है । एक पुत्र के लिए इससे बड़ी भाग्यशाली अवस्ता नहीं हो सकती 🙏 pic.twitter.com/FmyYAIkL0F

    — Amitabh Bachchan (@SrBachchan) December 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • T 3581 - At one of the oldest Churches in Europe , in Poland a prayer for Babuji .. so touched and such an emotional moment .. his soul must be at peace and love ..
    Thank you Bishop and the people of Poland .. such an honour pic.twitter.com/dkcjUpEEN0

આ પહેલા પણ અમિતાભે કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં લખ્યું કે, આદર સન્માનનો હું હકદાર નથી. વિનમ્ર પૂર્ણ, આભાર, આ તે દેશ છે. જે વિદેશમાં પૂજ્ય બાબૂજીને સન્માનિત કરવા જઈ રહ્યા છે. એક પુત્ર માટે આનાથી મોટી તક ન હોઈ શકે.

વર્કફંટની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન ટુંક સમયમાં 4 ફિલ્મોને લઈ બોલીવુડમાં ઘમાલ મચાવશે. બિગ-બી ના લિસ્ટમાં ચેહરે, બ્રહ્માસ્ત્ર, ઝુંડ અને ગુલાબો-સિતાબો ફિલ્મ સામેલ છે.

ફિલ્મ ચહેરેમાં અમિતાભ બચ્ચન ઈમરાન હાશ્મીની સાથે મુખ્ય ભુમિકા નિભાવશે. બ્રહ્માસ્ત્રમાં બિગ-બી અલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જોવા મળશે. તે ગુલાબો-સિતાબોમાં બિગ-બી બૉલીવુ઼ડના એક્ટર આયુષ્માન ખુરાનાની સાથે જોવા મળશે. આ સિવાય બીગ-બી કૌન બનેગા કરોડપતિની 11મી સીઝન પણ હોસ્ટ કરી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.