મુંબઇ: અભિનેત્રી નીતુ કપૂર ઈન્સ્ટાગ્રામ દ્વારા કહેવા માગે છે કે, તમારા પ્રિયજનોની સંભાળ રાખો, તે તમારી મૂળ સંપત્તિ છે. તેમણે જણાવ્યું કે, "આપણા મનમાં એક યુદ્ધ ચાલતું રહે છે. જો તમે મોટા મકાનમાં ખૂબ જ આરામથી જીવો છો, પણ જો તમે મનથી ખુશ નથી, તો તેનું કોઈ મહત્વ નથી, જ્યારે કે કોઈની પાસે કશું ન હોવા છતાં પણ તે ખુશ હોઇ છે. તે બધી મનની સ્થિતિ હોઇ છે " અભિનેત્રીએ કહ્યું કે, "આપણને બધાને સ્વસ્થ મનની જરૂર છે, જેથી આપણી આવતીકાલ સારી બની સકે સખત મહેનત કરો તમારા પ્રિયજનોને મહત્વ આપો તે જ તમારી સૌથી મોટી સંપત્તિ છે."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">