ETV Bharat / sitara

નીતૂ કપૂરને પુત્રી રિદ્ધિમાંએ સ્પેશિયલ પોસ્ટ કરી બર્થડેની શુભકામનાઓ આપી - નીતૂ કપૂરને પુત્રી રિદ્ધિમાં કર્યો બર્થડે વિશ

બોલીવુડમાં પોતાના અંદાજથી બંધાનું દિલ જીતનારી નીતૂ કપૂરનું આજે 62મો જન્મદિવસ છે.તેમના જન્મદિવસના ખાસ મૌકા પર તેમની પુત્રી રિદ્ધિમાં કપૂર સાહનીએ પણ તેમને જબરજસ્ત અંદાજમાં શુભકામનાઓ આપી છે.રિદ્ધિમાંએ પોતાની પોસ્ટમાં માતા નીતૂ કપૂરને આયરન લેડી દર્શાવી અને સાથેજ તેમને ખૂબજ શુભકામનાઓ પણ આપી છે.

ETV bharat
નીતૂ કપૂરને પુત્રી રિદ્ધિમાંએ સ્પેશિયલ પોસ્ટ કરી બર્થડેની શુભકામનાઓ આપી
author img

By

Published : Jul 8, 2020, 3:58 PM IST

મુંબઈ : તેમના સમયની ફેમસ અભિનેમા નીતૂ કપૂર 8 જૂલાઇએ તેમનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.તેમના આ ખાસ દિવસ પર દરેક લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તેમની પુત્રી રિદ્ધિમાં કપૂરેએ પણ તેની માતાને બર્થડે વિશ કર્યું છે.રિદ્ધિમાએ ભાઉ રણબીર અને માતા નીતૂ સાથે એક ફોટો શેર કરી છે. આ ફોટોમાં ત્રણે ખૂબજ ખુશ દેખાઇ રહ્યા છે.

રિદ્ધિમાંએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે ‘ હેપ્પી બર્થડે મારી આયરન લેડી. લવ યૂ માં. આના સિવાય રિદ્ધિમાંએ હજી એક ફોટો પણ શેર કરી છે.

આ પોસ્ટને શેર કરતા રિદ્ધિમાંએ લખ્યું કે ‘મોમ બર્થડે ઇવ ડિનર. ફોટોનાં નીતૂ અને રિદ્ધિમાં પોઝ આપતી દેખાઇ રહી છે.’

જણાવવામાં આવે તો રિદ્ધિમાં સોશ્યિલ મિડિયા પર ખૂબજ એકટિવ રહે છે. તે પોતાના પરિવારની સાથે સ્પેશિયલ બોન્ડીંગ શેર કરે છે. રિષી કપૂરના ગયા પછી તે પોતાની માતા સાથે મજબૂતીથી ઉભી છે. અને તેમને સપોર્ન કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.