ETV Bharat / sitara

સુશાંતસિંહના નિધનના આઘાતમાં મિથુન ચક્રવર્તી તેમના જન્મદિવસની ઉજવણી નહી કરે - મિથુન ચક્રવર્તી 16 જૂન જન્મદિવસની

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ છે. તેમના પુત્ર નમાશીને કહ્યું કે, તેમના પિતા આજે જન્મદિવસની કોઈ ઉજવણી કરવાના નથી, કેમ કે તેઓ સુશાંત સિંહ રાજપૂતના મોતથી આઘાતમાં છે અને કોરોના વાઇરસના જોખમથી ચિંતિત છે.

સુશાંતસિંહના નિધનના આઘાતમાં મિથુન ચક્રવર્તી તેમના જન્મદિવસની ઉજવણી નહિ કરે

author img

By

Published : Jun 16, 2020, 4:42 PM IST

મુંબઈ: દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી 16 જૂન તેમના જન્મદિવસની ઉજવણી કરવાના મૂડમાં નથી. આ નિર્ણય તેમને કોરોના વાઇરસની મહામારી તેમજ સુશાંતસિંહ રાજપૂતના આકસ્મીત નિધનને કારણે લીધો છે.

મિથુનના પુત્રએ કહ્યું કે, કોવિડ-19ની મહામારીને કારણે ઉભી થયેલી આ કપરી પરિસ્થિતિ અને આપણા પ્રિય સુશાંતના આકસ્મીત નિધનને કારણે, આ વર્ષે મેં અને મારા પિતાએ જન્મદિવસ પર કોઈ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને ઘરે રહે.

સુશાંતસિંહના નિધનના આઘાતમાં મિથુન ચક્રવર્તી તેમના જન્મદિવસની ઉજવણી નહિ કરે
સુશાંતસિંહના નિધનના આઘાતમાં મિથુન ચક્રવર્તી તેમના જન્મદિવસની ઉજવણી નહિ કરે

ડિપ્રેસનને કારણે સુશાંતને રવિવારે મુંબઇ સ્થિત તેમના નિવાસ સ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુના સમાચારથી ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. નમાશીએ દરેક લોકોને અપીલ કરી કે, તેઓ થોડો સમય કાઢીને તેમના પરિવારના સભ્યો અને મિત્રો બેસે અને તેમની જોડે વાતો કરે.

તેણે કહ્યું, 'જે લોકો તમને પસંદ છે અને જે પસંદ નથી, કોઈ વ્યક્તિને તમારી વાતોથી ઠેસ ન પહોંચાડો. ધૈર્યથી સાંભળો, તમારા અહંકારને કાયમ માટે છોડી દો. દરેકને તેમના દિલ દિમાગથી બોલવા દો કારણ કે, હતાશા સૌથી મોટી સમસ્યા છે.

નમાશીએ વધુમાં કહ્યું, 'આપણા મિત્રો અને પરિવારમાં કોઈ શું કરી રહ્યું છે. તે ખરેખર આપણને ખબર નથી. તેમના વિચારો અને લાગણીઓને શબ્દોના રૂપમાં આવવા દો. માત્ર આપણે સાંભળવાની થોડી ટેવથી આપણે જીવન બચાવી શકીએ છીએ.

નમાશીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે રાજકુમાર સંતોષીની આવનારી રોમેન્ટિક ફિલ્મ 'બેડ બોય' થી બોલીવુડમાં ડેબ્યૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.