ETV Bharat / sitara

મનીષ મલ્હોત્રાએ Actress Sara ali khanને અનોખી રીતે જન્મદિવસની આપી શુભેચ્છા, વીડિયો વાઈરલ - બ્રાઈડલ વીડિયો પોસ્ટ

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને (Bollywood actress Sara ali khan) હાલમાં જ તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ (Fashion designer Manish Malhotra) પણ સારા અલી ખાનને અનોખા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા આપી હતી. મનીષ મલ્હોત્રાએ (Manish Malhotra) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સારા અલી ખાન (Sara ali khan) મનીષ મલ્હોત્રાએ (Manish Malhotra) ડિઝાઈન કરેલા અટાયર કેરી કરીને ડાન્સ કરી રહી છે. જોકે, આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તેમ જ આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

મનીષ મલ્હોત્રાએ Actress Sara ali khanને અનોખી રીતે જન્મદિવસની આપી શુભેચ્છા, વીડિયો વાઈરલ

author img

By

Published : Aug 13, 2021, 1:46 PM IST

  • અભિનેત્રી સારા અલી ખાને (Bollywood actress Sara ali khan) હાલમાં જ 26મો જન્મદિવસ ઉજવ્યો
  • ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ (Fashion designer Manish Malhotra) સારાનો વીડિયો શેર કરી આપી શુભેચ્છા
  • વીડિયોમાં સારા અલી ખાન (Sara ali khan) કાફિરાના ગીત પર કરી રહી છે ડાન્સ

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન (Bollywood actress Sara ali khan) અત્યારે ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા (Social Media) પર પણ ઘણી એક્ટિવ રહે છે. ત્યારે સારાએ હાલમાં જ પોતાનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. અત્યારે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર સારાનો એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા કાફિરાના ગીત પર ડાન્સ કરી રહી છે.

આ પણ વાંચો- ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં કોના કહેવાથી અજય દેવગનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યાં?

મનીષ મલ્હોત્રાએ પોસ્ટની સાથે જોરદારે કેપ્શન પણ લખ્યું

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ સારાનો આ વીડિયો શેર કરી તેને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ વીડિયોમાં સારા મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા અટાયર કેરી કરીને ડાન્સ કરી રહી છે. મનીષ મલ્હોત્રાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ગોર્જિયસ મ્યુઝ સારા અલી ખાનને મારા તરફથી જન્મદિવસની શુભેચ્છા. હંમેશા આ જ રીતે ફેબ્યુલસ ગર્લ બની રહો. ખૂબ પ્રેમ.

આ પણ વાંચો- Bhuj The Pride of India Movie: ઓનલાઇન અને સ્ટાર કાસ્ટ, ટ્રેલર, રિલીઝ ડેટ ક્યાં અને કેવી રીતે જોવી
મનીષ મલ્હોત્રાએ સારા સાથે ફોટો પણ શેર કર્યા
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ (Fashion designer Manish Malhotra) સારાનો એક બ્રાઈડલ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે મરૂન રંગના ડિઝાઈન લેંઘો પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ શૂટમાં મનીષ મલ્હોત્રાની મ્યુઝ બની સારાએ દુલ્હનના એક્સાઈટમેન્ટ, તેની નર્વસનેસ અને અનેક ઈમોશન્સ પણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ મનીષ મલ્હોત્રાએ સારા અલીના અન્ય ફોટોઝ પણ શેર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.