ETV Bharat / sitara

‘ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે’ ફિલ્મ અધૂરા સપનાઓની પૂરી કહાની - બોલીવુડની નવી ફિલ્મ

નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ નોઈડાના બેકગ્રાઉન્ડની આ કહાની પિતરાઈ બેહનો ડૉલી અને કિટ્ટીના જીંદગી આધારિત છે. અલંકૃતા અને એકતાની જોડીએ આ વખતે ફરી ડિરેક્ટર-રાઇટર-પ્રોડ્યુસર તરીકે સાથે મળીને કામ કર્યુ છે.

konkona sen
konkona sen
author img

By

Published : Sep 23, 2020, 4:45 PM IST

મુંબઈ: કોરોના વાઇરસને કારણે અનેક નિર્માતાએ તેમની ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરી છે. ભૂમિ પેડનેકર અને કોંકણા સેનની ફિલ્મ 'ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે’ પણ રિલીઝ થઈ ચૂકી છે.પહેલા સિનેમામાં જ્યાં મહિલાઓને ખુબ પ્રેરણાદાયક, પવિત્ર અને સકારાત્મક પાત્રમાં દેખાડવામાં આવતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મમેકર્સે મહિલાઓને એવા પાત્રમાં રજૂ કરી છે. જેમાં મહિલાઓ ભુલ કરે છે અને તે ભુલમાંથી જ તે શીખ મેળવે છે.

અલંકૃતા શ્રીવાસ્તવની ફિલ્મ ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે (Dolly Kitty Aur Woh Chamakte Sitare)'ની મુખ્ય પાત્રમાં બંન્ને મહિલાઓ ચુલબુલી કે વિદ્રોહી નથી, પરંતુ સામાન્ય છોકરીઓ છે. જે ભુલ કર્યા કરે છે. જેઓ ગેરસમજો અને લિંગવાદનો સામનો કરે છેઅને સામાજિક હતાશાથી મુક્તિ મેળવે છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ગ્રેટર નોઈડાના બેકગ્રાઉન્ડની આ કહાની પિતરાઈ બેહનો ડૉલી અને કિટ્ટીના જીંદગીને લઈને છે. જે એકબીજાના નિર્ણય પર સવાલો ઉઠાવી શકે છે અને એકબીજા સાથે કોમ્પિટિશન કરી શકે છે. પરંતુ બન્ને એકબીજાને ખુબ મદદ કરે છે. મોટી બહેન ડૉલી ( કોંકણા શર્મા ) છે. જે તેમની જીંદગી ખુશમિજાજી છે. તે નાની ઉંમરમાં જ તેમની માતાથી અલગ થઈ હતી. સેક્સ રહિત લગ્ન અને સાંસારિક કામોમાં ફસાયેલી ડૉલી તેમના એકલપણાને ભૈતિક વસ્તુઓમાં સામેલ થવાની કોશિશ કરતી રહે છે. તેમની નાની બહેન કાજલ ઉર્ફ કિટ્ટી (ભૂમિ પેડનકર) બધી જ વાતોથી અસહમત છે.

કોંકણા સેન શર્મા લાંબા સમય બાદ પડદા પર પરત ફરી છે. કોંકણા તેમના પાત્રમાં ખુબ સુંદર લાગે છે. ડૉલીનું પાત્રમાં થોડી મક્કર છે. ભૂમિ પેડનકર ખુબ ઓછા સમયમાં પોતાની પ્રતિભાને સાબિત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.