ETV Bharat / sitara

શું કાર્તિક આર્યન હવે ક્રિકેટરના રોલમાં દેખાશે? - ભુલ ભુલૈયા 2

કાર્તિક આર્યન પાસે હાલમાં ઘણી બધી ફિલ્મો છે. તે આગામી સમયમાં હોરર-કોમેડી, રોમાંસ અને એક્શન ડ્રામા ફિલ્મોમાં જોવા મળશે. ઉપરાંત, કાર્તિક તેની આગામી ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકા ભજવી શકે છે.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યન
author img

By

Published : Apr 8, 2021, 1:00 PM IST

  • કાર્તિક આર્યન તેની રોમેન્ટિક ઈમેજ બદલવા ઈચ્છે છે
  • આ ફિલ્મ બાયોપિક નહિ પરંતું કાલ્પનિક હશે
  • ભુલ ભુલૈયા 2 અને દોસ્તાના 2માં દેખાશે કાર્તિક

મુંબઈ: કાર્તિક આર્યન તેની રોમેન્ટિક ભૂમિકાઓ માટે જાણીતો છે, પરંતુ તે તેની રોમેન્ટિક ઇમેજ બદલવા માંગે છે જેના માટે તે આગામી વર્ષોમાં હોરર-કોમેડી, થ્રિલર અને એક્શન ડ્રામા જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે. સમાચાર એમ પણ આવી રહ્યા છે કે, કાર્તિક સ્પોર્ટ્સ ફિલ્મ ઉપર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો:જુઓ દાઢી વગર આવો લાગે છે કાર્તિક આર્યન...

ફિલ્મ માટે ફિમેલ લીડની શોધ

ક્રિકેટ બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી ફિલ્મ માટે કાર્તિકની વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું શીર્ષક હજી નક્કિ કરાયું નથી. ફિલ્મની ફિમેલ લીડ માટેની શોધ પણ ચાલી રહી છે.

આ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે આ ફિલ્મ

આ ફિલ્મના દિગ્દર્શન શરણ શર્મા કરશે. ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર છે અને તે કોઈ બાયોપિક નથી, તે ક્રિકેટને લગતી કાલ્પનિક વાર્તા પર આધારિત છે અને આ ફિલ્મ લગભગ આ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો:કાર્તિક-કિઆરાની ભૂલભૂલૈયા-2 નવેમ્બરમાં થઇ શકે છે રિલીઝ

આ ફિલ્મોમાં જોવા મળશે કાર્તિક

કાર્તિક આ વર્ષે 'ભુલ ભુલૈયા 2', 'ધમાકા' અને કરણ જોહરની દોસ્તાના 2માં પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.