મુંબઇ: ભારતીય વાયુસેના દ્વારા ધર્મા પ્રોડક્શન્સ, નેટફ્લિક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) ને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માં લિંગની ખોટી રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો છે.
-
#GunjanSaxena was so good!!
— Rithvik👻 (@KhudaJaane_) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
They picturised Gunjan’s struggles and efforts into becoming an IAF pilot so well💙
I think #JanhviKapoor was the perfect choice for this role. She portrayed the innocence and softness required for this character phenomenally♡︎ pic.twitter.com/L3niuEsOFe
">#GunjanSaxena was so good!!
— Rithvik👻 (@KhudaJaane_) August 12, 2020
They picturised Gunjan’s struggles and efforts into becoming an IAF pilot so well💙
I think #JanhviKapoor was the perfect choice for this role. She portrayed the innocence and softness required for this character phenomenally♡︎ pic.twitter.com/L3niuEsOFe#GunjanSaxena was so good!!
— Rithvik👻 (@KhudaJaane_) August 12, 2020
They picturised Gunjan’s struggles and efforts into becoming an IAF pilot so well💙
I think #JanhviKapoor was the perfect choice for this role. She portrayed the innocence and softness required for this character phenomenally♡︎ pic.twitter.com/L3niuEsOFe
આ ફિલ્મ બુધવારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય વાયુ સેનાની પ્રથમ મહિલા પાયલટના જીવન પર આધારિત છે, જેણે 1999માં કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો.
-
#GunjanSaxena #JanhviKapoor One of the finest films of 2020 and you definitely haven’t watched the movie if you disagree. pic.twitter.com/td1XKbN8xn
— Janhvi GANG GANG (@JannuW) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GunjanSaxena #JanhviKapoor One of the finest films of 2020 and you definitely haven’t watched the movie if you disagree. pic.twitter.com/td1XKbN8xn
— Janhvi GANG GANG (@JannuW) August 12, 2020#GunjanSaxena #JanhviKapoor One of the finest films of 2020 and you definitely haven’t watched the movie if you disagree. pic.twitter.com/td1XKbN8xn
— Janhvi GANG GANG (@JannuW) August 12, 2020
વાયુસેનાએ કહ્યું છે કે, ફિલ્મ અને ટ્રેલરના કેટલાક દ્રશ્યો અને સંવાદોએ આઈએએફની એક 'નકારાત્મક છબી' રજૂ કરી છે.
-
#GunjanSaxena decent one by Netflix after so many disappointing ott releases.. Follows the dangal pattern.. Jhanvi was average.. Thought someone like taapsee would suit the role better..
— Mahendra (@Youngblood27us) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GunjanSaxena decent one by Netflix after so many disappointing ott releases.. Follows the dangal pattern.. Jhanvi was average.. Thought someone like taapsee would suit the role better..
— Mahendra (@Youngblood27us) August 13, 2020#GunjanSaxena decent one by Netflix after so many disappointing ott releases.. Follows the dangal pattern.. Jhanvi was average.. Thought someone like taapsee would suit the role better..
— Mahendra (@Youngblood27us) August 13, 2020
પત્રમાં એરફોર્સ વતી લખ્યું છે કે, ધર્મ પ્રોડક્શન્સ ભારતીય વાયુસેનાને પ્રામાણિકતા સાથે રજૂ કરવા સંમત થયા હતા અને એ પણ ખાતરી આપી હતી કે આ ફિલ્મ આગામી પેઢીના અધિકારીઓને પ્રેરણા આપવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.
-
You are too good #GunjanSaxena a good clean film proud @NetflixIndia what a film father daughter beautiful bonding ❤ after long good subject too #woman
— Dolly Bindra (@DollyBindra) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">You are too good #GunjanSaxena a good clean film proud @NetflixIndia what a film father daughter beautiful bonding ❤ after long good subject too #woman
— Dolly Bindra (@DollyBindra) August 13, 2020You are too good #GunjanSaxena a good clean film proud @NetflixIndia what a film father daughter beautiful bonding ❤ after long good subject too #woman
— Dolly Bindra (@DollyBindra) August 13, 2020
તેમાં આગળ લખ્યું છે કે, "પડદા પર ભૂતપૂર્વ ફ્લાઇટ લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાના પાત્રને મહિમા માપદંડિત કરવા માટે, ધર્મા પ્રોડક્શન્સ દ્વારા કેટલીક પરિસ્થિતિઓ રજૂ કરવામાં આવી છે, જે ભ્રામક છે અને ક્રિયાના ખોટા માર્ગનું ચિત્રણ કરે છે અને ખાસ કરીને વાયુસેનાને મહિલાઓની વિરુદ્ધ બતાવ્યું છે." પત્રમાં લખવામાં આવ્યું છે કે, હંમેશાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે સંગઠનમાં લિંગ તટસ્થતાની ખાતરી આપવામાં આવે છે અને પુરુષ અને સ્ત્રી કામદારોને સમાન તકો મળે છે.
વાયુસેનાએ કહ્યું કે, પ્રોડક્શન હાઉસને ફિલ્મના વાંધાજનક ભાગો વિશે કહેવામાં આવ્યું હતું અને તેમને દૂર કરવા અથવા તેમાં ફેરફાર કરવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, આવુ કરવામાં આવ્યું ન હતું.