ETV Bharat / sitara

જાહ્નવી કપૂરે હાથ પર લખાવ્યું ખાસ વ્યક્તિનું નામ, શેર કરી એક-એકથી ચઢિયાતી તસવીરો - ટેટૂ

જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) ગુરૂવારના સોશિયલ મીડિયા પર વેકેશનની અનેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂરે વિડીયો પણ શેર કર્યો (Janhvi Kapoor Video) છે. આ વિડીયો પર જાહ્નવીના ફેન્સનું ખાસ ધ્યાન જઈ રહ્યું છે. આ વિડીયોમાં જાહ્નવી પોતાના હાથ પર ટેટૂ બનાવડાવતી જોઈ શકાય છે. જાહ્નવીએ જે ટેટૂ (Janhvi Kapoor Tattoo) બનાવ્યું છે એ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટેટૂમાં જાહ્નવીએ પોતાના ખાસ વ્યક્તિનું નામ લખાવ્યું છે. હવે ફેન્સ તેમને આ વિશે પૂછી રહ્યા છે.

જાહ્નવી કપૂરે હાથ પર લખાવ્યું ખાસ વ્યક્તિનું નામ

author img

By

Published : Oct 8, 2021, 1:52 PM IST

  • જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
  • એક તસવીરમાં હાથ પર I Love You Labbu લખેલું જોવા મળ્યું
  • હનુમાનજી મંદિરના દર્શન કરતી પણ તસવીર પોસ્ટ કરી

હૈદરાબાદ: જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) ગુરૂવારના સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનની અનેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવીએ વિડીયો (Janhvi Kapoor Video) પણ શેર કર્યા છે. આ વિડીયો પર જાહ્નવીના ફેન્સનું ખાસ ધ્યાન જઈ રહ્યું છે. આ વિડીયોમાં જાહ્નવી પોતાના હાથ પર ટેટૂ બનાવરાવતી જોઈ શકાય છે. જાહ્નવીએ જે ટેટૂ (Janhvi Kapoor Tattoo) દોરાવ્યું છે, એ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટેટૂમાં જાહ્નવીએ પોતાના ખાસ વ્યક્તિનું નામ લખાવરાવ્યું છે. હવે ફેન્સ તેને આ વિશે પૂછી રહ્યા છે.

હાથ પર I Love You My Labbu નામનું ટેટૂ પણ દોરાવ્યું

I Love You My Labbu નામનું ટેટૂ પણ દોરાવ્યું

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પોતાના નવા-નવા લૂક શેર કરતી રહે છે. હવે જાહ્નવીએ પોતાના ઇન્સ્ટાગ્રામને કેટલાક સાધારણ ફોટોથી સજાવ્યું છે. આ તસવીરોમાં એક જગ્યાએ જાહ્નવી હનુમાન મંદિરની આગળ હાથ જોડીને ઉભી રહેલી જોવા મળી રહી છે, તો સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. સાથે જ જાહ્નવીએ હાથ પર I Love You My Labbu નામનું ટેટૂ પણ દોરાવ્યું છે, જેના પર ફેન્સનું ધ્યાન જઈ રહ્યું છે.

જાહ્નવી હનુમાન મંદિરની આગળ હાથ જોડીને ઉભી રહેલી જોવા મળી

કોણ છે Labbu?

ટેટૂ બનાવડાવતા સમયે જાહ્નવી ગોવિંદા-ગોવિંદા બોલી રહી છે. હવે ફેન્સને એ જાણવાની ઉત્સુક્તા છે કે આ લબ્બૂ કોણ છે. એક ફેને તો પૂછી પણ લીધું કે આ લબ્બૂ કોણ છે? જાણીને ચોંકી જશો કે, દિવંગત અભિનેત્રી શ્રીદેવી દીકરી જાહ્નવીને લબ્બૂ કહીને બોલાવતી હતી. આવામાં આ વર્ષે માની ત્રીજી પુણ્યતિથિ પર જાહ્નવીએ શ્રીદેવીની એક ઇન્સ્ટા પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં 'I Love You My Labbu, You Are The Best baby In The World' લખ્યું હતું.

આ પણ વાંચો: રણવીર સિંહના શો The Big pictureનું શાનદાર લોન્ચિંગ, 16 ઓક્ટોબરથી થશે શરૂ

આ પણ વાંચો: Zaira Wasim બોલીવુડ છોડ્યાના 2 વર્ષ બાદ પોતાનો પહેલો ફોટો શેર કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.