ETV Bharat / sitara

જેકલીને શેર કર્યું " હોલી સોન્ગ"નું ફર્સ્ટ પોસ્ટર - બિગ બોસ 13

જેક્લીન ફર્નાન્ડિઝ અને ‘બિગ બોસ 13’ના રનર અપ અસીમ રિયાઝ સ્ટારર મ્યુઝિક વીડિયો ‘મેરે અંગને મેં’ની રિલીઝ ડેટમાં ફેરફાર થયો છે. અગાઉ સોન્ગ 8 માર્ચના રોજ રિલીઝ થવાનું હતું પરંતુ હવે એક દિવસ પછી 9 માર્ચના રોજ રિલીઝ થશે. આ વિશે જેકલીને ઇન્સ્ટા સ્ટોરી શેર કરી જેમાં લખ્યું હતું કે, ‘મેરે અંગને મેં માટેની રાહ હજુ એક દિવસ જોવી પડશે પણ તમારો ઉત્સાહ એટલો જ રાખજો. મોસ્ટ વાઇબ્રન્ટ ડાન્સ નમ્બર માટે તૈયાર રહો.’

જેકલીને શેર કર્યું " હોલી સોન્ગ"નું ફર્સ્ટ પોસ્ટર

author img

By

Published : Mar 8, 2020, 10:01 PM IST

મુંબઇ : આ મ્યુઝિક વીડિયો ‘ટી સિરીઝ’નો છે જે એક જૂનું ફોક સોન્ગ છે અને તનિષ્ક બાગચીએ તેને રીક્રીએટ કર્યું છે. નેહા કક્કર આ મ્યુઝિક વીડિયોની સિંગર છે. આ વીડિયોને રાધિકા રાવ અને વિપુલ સપરુએ ડિરેક્ટ કર્યો છે જેને અગાઉ દિવ્યા ખોસલા કુમાર સ્ટારર ‘યાદ પિયા કી આને લગી’ વીડિયો સોન્ગ ડિરેક્ટ કર્યું હતું. શબીના ખાન આ સોન્ગના કોરિયોગ્રાફર છે.

આ આગાઉ બન્ને કલાકારોએ ઇન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં એક બૂમરેંગ વીડિયો પોસ્ટ કર્યો હતો,જેમાં બન્ને એક સ્ટૂડિયોમાં ડાંસ પ્રેક્ટિસ કરી રહ્યા છે.જેકલિન જ્યા સ્પોર્ટ્સ ટ્રેસમાં જોવા મળી તો આસિમે પીળા રંગની ટી શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા.

માહીતી મુજબ,એક લોકગીત છે,જેમાં તનિષ્ક બાગચીે કંપોઝ કર્યો છે.તો આ ગીતને નેહી કક્કડ અને રાજા હસન દ્વારા ગાવામાં આવ્યું છે.આ ગીતને રાધિકા રાવ અને વિનય સપ્રૂ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યો છે.જેના લિરિક્સ વાયુએ લખ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.