ETV Bharat / sitara

ટ્વિટ પર આ પોસ્ટ કરી ટ્રોલ થયા પાકિસ્તાની PM ઇમરાન ખાન

ન્યૂઝ ડેસ્ક: ઇમરાન ખાને એક ટ્વિટ કર્યું હતું જે બાદ લોકો ટ્રોલ કરી રહ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારે એક ટ્વિટ કર્યું હતું તેમણે સુવિચાર શેર કર્યો હતો. ઇમરાનએ એક ફોટો શેર કર્યો જેમાં લખ્યું હતું કે મે સપનું જોયું કે જીવન આનંદીત છે. હું જાગી ગયો અને જોયું કે જીવન તો સેવા છે. મે સેવા કરવાનું શરૂ કર્યું અને જાણ્યું કે સેવા જ આનંદ છે. I slept and I dreamed that life is all joy. I woke and I saw that life is all service. I served and I saw that service is joy. તેમણે આ કૅપ્શનમાં લખ્યું હતું કે જે પણ વ્યક્તિ આ જિબ્રેનના શબ્દોમાં છુપાયેલા જ્ઞાનની શોધ કરે છે અને તેને મેળવી પણ લે છે, તે સંતોષકારક જીવન મેળવી લે છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 20, 2019, 10:46 AM IST

ઈમરાન ખાને ભારતના કવિ રવિંન્દ્રનાથ ટાગોરની લખેલી લાઈનોમાં" હું સુઈ ગયો અને સપનું જોયું કે જીવન આનંદમય હતું. હું જાગ્યો અને જોયુ તો જીવન સેવા છે. મે સેવા કરી અને જાણ્યું કે સેવા જ ખુશી હતી'ને શેર કરી. તેમણે આ લાઈનની ક્રેડિટ ખલીલ જિબ્રાનને આપી. બાદમાં તે ટ્રોલ થવા લાગ્યા.

PM
પાકિસ્તાની PM ઇમરાન ખાનનું ટ્વિટ

ઇમરાનએ જે સુવિચાર ટ્વિટ કર્યું તે રવિન્દ્રનાથ ટેગોરનો છે.ઇમરાનએ જે ટ્વિટ કર્યું તેની ભાષા મૂળ સુવિચારની ભાષાથી અલગ હતી.તો ઇમરાને આ વિચારને ખલીલન જિબ્રાનના વિચાર બતાવ્યા હતા. રવિન્દ્રનાથ ટેગોરનો સુવિચાર 'I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy' હતું.આ બાદ લોકોએ તેમને કહ્યું કે આ સુવિચાર રવિન્દ્રનાથ ટેગોરનો છે.

PM
યુઝર્સેનું ટ્વિટ

Intro:Body:

https://hindi.news18.com/news/world/imran-khan-troll-over-a-tweet-quotes-rabindranath-tagore-says-it-is-by-kahlil-gibran-2119051.html

ट्विटर पर ये पोस्ट कर ट्रोल हुए पाकिस्तान के पीएम इमरान खान, लोग बोले-गलती सुधारो!

इमरान के इस ट्वीट के बाद कमेंट में उन्हें ट्रोल करने वालों की बाढ़ आ गई.

पाकिस्तान के प्रधानमंत्री इमरान खान ने मंगलवार को अपने ट्विटर अकाउंट पर एक सुविचार शेयर किया. इमरान ने एक तस्वीर शेयर की जिसमें लिखा था- मैं सोया और स्वप्न देखा कि जीवन आनंद है. मैं जागा और देखा कि जीवन सेवा है. मैंने सेवा की और पाया कि सेवा आनंद है. I slept and I dreamed that life is all joy. I woke and I saw that life is all service. I served and I saw that service is joy. उन्होंने इस तस्वीर के कैप्शन में लिखा कि जो भी लोग जिब्रान के शब्दों में छिपे ज्ञान को खोजते हैं और उसे पा भी लेते हैं, वे संतोष भरा जीवन पा लेते हैं.

इमरान के इस ट्वीट के बाद सोशल मीडिया पर हलचल मच गई. दरअसल, इमरान ने जो सुविचार ट्वीट किया था वह असल में रवींद्रनाथ टैगोर का है. इमरान ने जो ट्वीट किया उसकी भाषा मूल सुविचार की भाषा से थोड़ी अलग है. साथ ही इमरान ने इसे खलील जिब्रान का विचार बताया है. रवींद्रनाथ टेगौर का सुविचार 'I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy' है

इमरान के इस ट्वीट के बाद कमेंट में उन्हें ट्रोल करने वालों की बाढ़ सी आ गई. इसके बाद लोगों ने उन्हें ये बताना शुरू कर दिया कि ये रवींद्रनाथ टेगौर का सुविचार है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.