ETV Bharat / sitara

ઋતિકે પોતાના હાથે દીપિકાને ખવડાવી કેક - Death By Chocolate

મુંબઇ : બોલીવુડ અભિનેત્રી દિપિકા પાદુકોણ અને અત્રિનેતા ઋતિક રોશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ઋતિક દીપિકાને પોતાના હાથે કેક ખવડાવી રહ્યો છે.

હૃતિકે પોતાના હાથે દીપિકાને ખવડાવી કેક
હૃતિકે પોતાના હાથે દીપિકાને ખવડાવી કેક
author img

By

Published : Dec 18, 2019, 10:31 PM IST

હાલમાં સોશિયલ મીડિયા ટ્રેન્ડ લિસ્ટમાં દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનનું નામ જોવા મળ્યું છે. આ બંને સ્ટાર્સે સાથે કોઈ ફિલ્મ સાઇન નથી કરી પણ તેમનો એક વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે. જેમાં હૃતિક પોતાના હાથે દીપિકાને ચોકલેટી કેક ખવડાવતો નજરે ચડે છે. આ પછી બંને કેમેરાને સાથે પોઝ આપે છે. હકીકતમાં દીપિકાએ થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે વોર ફિલ્મમાં ઋતિક બિલકુલ 'Death By Chocolate' કેક જેવો લાગે છે. આ કારણે રોહિણી ઐયરની હાઉસ પાર્ટીમાં ઋતિકે પછી દીપિકાને આ ખાસ કેક ચખાડી દીધી છે.

ફિલ્મ વૉરની સક્સેસ પાર્ટીમાં દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની સ્પેશિયલ બૉન્ડિંગનો એક વીડિયો ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે. જેમાં ઋતિક દીપિકાને ચોકલેટી કેક ખવડાવી રહ્યો છે. અને બંને સ્ટાર્સ કેમેરાને ક્યૂટ પોઝ આપે છે. રોહિણી અય્યરની હાઉસ પાર્ટીનો આ વીડિયો તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે. જ્યાં અનિલ કપૂર, યામી ગૌતમ, કાર્તિક આર્યનથી લઇ ઘણાં સ્ટાર્સ આવ્યા હતા. બ્લેક આઉટફીટમાં દીપિકા તેની બહેન અનિષા સાથે આવી હતી.

Intro:Body:

નવી દિલ્હી :  સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે નિયંત્રણ રેખા પર સ્થિતિ કોઇ પણ સમય ખરાબ તઇ શકે છે તેવી વાત કરી હતી.તેમણે કહ્યું કે સેના પણ જવાબ આપવા તૈયાર છે.

પાકિસ્તાન સાથે લાગેલી લાઇન ઓફ કંટ્રોલ પર ગમે ત્યારે સ્થિતિ કથળી શકે છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે આ અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય આવી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. આ પહેલા મંગળવારે  સેના પ્રમુખે કહ્યું હતું કે પાકિસ્તાનને કાબૂમાં રાખવાની જરૂર નથી.ઓગસ્ટમાં જ્મ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ પારિસ્તાન તરફથી સિઝ ફાયર કરવામાં આવી રહ્યું છે.

જ્યારે LOC પર સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાઓ વારંવાર બની રહી છે અને ઓગસ્ટથી જ પાકિસ્તાન તરફથી આ ઘટનાઓમાં વધારો થયો છો. આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સરકારે સમાપ્ત કરી દીધો હતો.

ભારતીય સેનાએ ગઈકાલે સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાનની બેટ ટીમની કાર્યવાહીને નિષ્ફળ બનાવી હતી. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો જુદા જુદા પ્લેટફોર્મ પર સતત ઉઠાવતું રહે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.