ETV Bharat / sitara

H'B'Day પ્રભાસ... ફિલ્મ 'ઈશ્વર'થી સાહો સુધીની રોમાંચક સફર...

ન્યુઝ ડેસ્કઃ બાહુબલી તરીકે જાણીતા અભિનેતા પ્રભાસનો આજે જન્મદિવસ છે. પ્રભાસની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સાહોએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. પ્રભાસ તેના કામને લઈને દર્શકોના દિલમાં રાજ કરે છે.  તમે પ્રભાસની એક્ટિંગથી તો પરિચિત છો જ. ચાલો આજે તેમના અંગત જીવન પર પણ એક નજર કરીએ.

author img

By

Published : Oct 23, 2019, 10:52 AM IST

vfv

પ્રભાસનું પુરૂ નામ વેંકટેશ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલપત્તિ છે. આ વર્ષે એટલે કે 23 ઓક્ટોબર 2019ના રોજ પ્રભાસ પોતાનો 40મો જન્મદિવસ ઉજવશે. 22 વર્ષની વયે પ્રભાસે પહેલી ફિલ્મ કરી હતી. પહેલીવાર પ્રભાસે 2002માં એક્શન ડ્રામાથી ભરપુર સાઉથ ફિલ્મ 'ઈશ્વર'થી કારકિર્દીની શરૂઆત કરી હતી.

હિન્દુસ્તાનની લાખો છોકરીઓ પ્રભાસ પર ફિદા છે.

પ્રભાસના માતા નહોતા ઈચ્છતા કે તે હીરો બને, અને પ્રભાસ પણ એક હોટલ બનાવવા માગતા હતા. તેમના માતા ઈચ્છતા હતા કે પ્રભાસ બિઝનેસ કરી સેટ થઈ લગ્ન કરી લે અને શાંતિથી જીવન પસાર કરે. જો કે હાલ પ્રભાસની આંતરરાષ્ટ્રીય સ્તરે નામના છે અને તે એક સુપરસ્ટાર બની ગયા છે.

બાહુબલી તરીકે જાણીતા અભિનેતા પ્રભાસનો આજે જન્મદિવસ

પ્રભાસે તેલુગુ ફિલ્મ 'ઈશ્વર'થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. તે પછી તે 'રાઘવેન્દ્ર', 'વર્શમ', 'યોગી', 'એક નિરંજન', 'બળવાખોર', 'બાહુબલી: ધ બિગિનિંગ' અને બાહુબલી: ધ કન્ક્લુઝન જેવી ફિલ્મોમાં દેખાયા હતા. પ્રભાસે સાહો સહિત અત્યાર સુધીમાં 19 ફિલ્મોમાં કામ કર્યું છે.

. પ્રભાસે તેના જોરદાર અભિનયથી આખી દુનિયાને પાતાના દિવાના બનાવી દીધા

પ્રભાસને એક સમયે ફક્ત એક જ ફિલ્મ કરવાનું પસંદ છે. સૌથી મહત્વની વાત એ છે કે અધધ કમાણી કરનાર ફિલ્મ બાહુબલીનું શૂટિંગ ખુબ જ લાંબા સમય સુધી ચાલ્યુ હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રભાસને ઘણી મોટી ફિલ્મોની ઓફર્સ પણ મળી હતી. પરંતુ તેણે તમામ ફિલ્મોને ના પાડી દીધી હતી.

'બાહુબલી' ફિલ્મે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસને રાતોરાત આંતરરાષ્ટ્રીય સ્ટાર બનાવ્યો

'બાહુબલી' ફિલ્મે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસને રાતોરાત આંતરરાષ્ટ્રીય સ્ટાર બનાવ્યો હતો. પ્રભાસ હવે માત્ર સાઉથની ફિલ્મો સુધી મર્યાદિત રહ્યો નથી. પ્રભાસે તેના જોરદાર અભિનયથી આખી દુનિયાને પાતાના દિવાના બનાવી દીધા છે.

પ્રભાસની છેલ્લી ફિલ્મ સાહો
પ્રભાસની છેલ્લી ફિલ્મ સાહો

હિન્દુસ્તાનની લાખો છોકરીઓ પ્રભાસ પર ફિદા છે. લાખો છોકરીઓના ક્રશ બનેલા પ્રભાસના જન્મદિવસ પર તેના ફેન્સ પણ એટલા જ ઉત્સુક હોય છે જાણે કે તેમનો બર્થડે હોય. કહેવાય છે કે પ્રભાસને અત્યારસુધીમાં આશરે 5000 જેટલા પ્રપોજલ લગ્ન માટે મળ્યા છે.

પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી
પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી

"બાહુબલી"ની સફળતા બાદ ફિલ્મની લીડ એકટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે પ્રભાસનું અફેર હોવાની ખબરે ચર્ચામાં આવી હતી. દરેકના મગજમાં એક જ સવાલ હતો કે શું અનુષ્કા અને પ્રભાસ ખરેખર એક બીજાને ડેટ કરે છે? જો કે બંનેમાંથી હજુ સુધી તેમના સંબંધો પર કંઇ બોલ્યા નથી. બંને એક બીજાને 10 વર્ષથી ઓળખે છે અને સારા મિત્રો છે

Intro:Body:

happy-birthday-prabhas

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.