એવોર્ડ મેળવવનારા સ્ટાર્સનું લિસ્ટઃ
બેસ્ટ એક્ટર ફીમેલ ઇન એ શોર્ટ ફિલ્મ- કીર્તિ કુલ્હારી (માયા)
બેસ્ટ એક્ટક મેલ ઇ શોર્ટ ફિલ્મ- હુસૈન દલાલ (શેમલેસ)
બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શન- રોગન જોશ (નિર્દેશક સંજીવ વિજ)
બેસ્ટ શોર્ટ ફિલ્મ નોન ફિક્શન- ધ સોસર સિટી (નિર્દેેશક સચિન બાલાસાહેબ સૂર્યવંશી)
પોપ્યુલર ચોઇસ એવોર્ડ ફોર બેસ્ટ શોર્ટ ફિલ્મ- પ્લસ માઇનસ
બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ- 'તુમ્બાડ માટે પંકજ કુમારને'
બેસ્ટ ફિમેલ પ્લેબૈક સિંગર એવોર્ડ- શ્રેયા ઘોષેાલ- ઘુમ્મર
બેસ્ટ મેલ પ્લેબૈક સિંગર એવોર્ડ- અરિજીત સિંહ- ફિલ્મ- રાઝી, સોંગ- "એ વતન"
બેસ્ટ VFX એવોર્ડ- ફિલ્મ ઝીરો
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મફેર એવોર્ડ- ડેનિયલ બી જોર્જ- અંધાધુન
બેસ્ટ એક્શન એવોર્ડ- ફિલ્મ- મુક્કાબાઝ, વિક્રમ દાહિયા અને સુનિલ રોડ્રિગ્જ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ- 'ફિલ્મ- તુમ્બાડ', નિતિન જિહાની ચૌધરી
બેસ્ટ એડિટિંગ એવોર્ડ- પૂજા લાઢા સૂરતિ, ફિલ્મ 'અંધાધુન'
બેસ્ટ કોસ્ટ્યૂમ એવોર્ડ- શીતલ શર્મા, ફિલ્મ- 'મંટો'
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન એવોર્ડ- કૃણાલ શર્મા, ફિલ્મ- 'તુમ્બાડ'
બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ- કૃતિકા મહેશ, ફિલ્મ- 'પદ્માવતના ઘુમ્મર સોન્ગ માટે'
બેસ્ટ લિરિક્સ- ગુલઝાર, 'રાઝીના એ વતન માટે'
બેસ્ટ શોર્ટ ફિલ્મ (નોન ફિક્શન)- સચિન બાલાસાહેબ સૂર્યવંશી
બેસ્ટ એક્ટર ડેબ્યૂ (ફિમેલ)- સારા અલી ખાન, ફિલ્મ- કેદારનાથ
બેસ્ટર એક્ટર ડેબ્યુ(મેલ)- ઇશાન ખટ્ટર, ફિલ્મ- બિયોન્ડ ધ ક્લાઉડ
લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ- હેમા માલિની
લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ (મરણોપરાંત)- શ્રીદેવી
બેસ્ટ સ્ટોરી- અનુભવ સિન્હા, ફિલ્મ- મુલ્ક
બેસ્ટ સ્ક્રીનપ્લે- શ્રીરામ રાધવન અને ટીમ, ફિલ્મ- અંધાધુન