ETV Bharat / sitara

ફરહાન અખ્તરે શરૂ કરી 'તૂફાન'ની તૈયારીઓ, વીડિયો કર્યો શેર

મુંબઈઃ અભિનેતા ફરહાન અખ્તરે રાકેશ ઓમપ્રકાશ મેહરાના નિર્દેશનમાં બન રહી પોતાની આવનારી ફિલ્મ 'તૂફાન' માટે તૈયારી શરૂ કરી દીધી છે.

author img

By

Published : Jul 7, 2019, 2:24 PM IST

farhan akhtar

ફરહાને શુક્રવારે ઈંસ્ટાગ્રામ પર પોતાના એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ફરહાન બૉક્સિંહ કરતો જોવા મળે છે.

આ વીડિયોના કૈપ્શનમાં ફરહાને લખ્યું કે, "ધીમે. ઝડપ. શક્તિ. ધીમે. ઝડપ. બર્ન બેબી બર્ન, તૈયારીમાં 'તૂફાન'.

ફરહાન આ ફિલ્મમાં એક બૉક્સરના કિરદારમાં જોવા મળશે. ફરહાન અને મેહરા છ વર્ષ બાદ 'તૂફાન'ની સાથે ફરી વખત કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ 'તૂફાન' વિશે હાલ વધુ જાણવા મળેલ નથી. આ ફિલ્મને એક્સેલ મૂવીજ અને રૉમ્પ પિક્ચર્સ મળીને પ્રોડયૂસ કરશે.

Intro:Body:

ફરહાન અખ્તરે શરૂ કરી 'તૂફાન'ની તૈયારીઓ, વીડિયો કર્યો સેર

મુંબઈઃ અભિનેતા ફરહાન અખ્તરે રાકેશ ઓમપ્રકાશ મેહરાના નિર્દેશનમાં બન રહી પોતાની આવનારી ફિલ્મ 'તૂફાન' માટે તૈયારી શરૂ કરી દીધી છે.

ફરહાને શુક્રવારે ઈંસ્ટ્રાગ્રામ પર પોતાના એક વીડિયો સેર કર્યો જેમાં ફરહાન બૉક્સિંહ કરતો જોવા મળે છે.

આ વીડિયોના કૈપ્શનમાં ફરહાને લખ્યું કે, "ધીમે. ઝડપ. શક્તિ. ધીમે. ઝડપ. બર્ન બેબી બર્ન, તૈયારીમાં 'તૂફાન'.

ફરહાન આ ફિલ્મમાં એક બૉક્સરના કિરદારમાં જોવા મળશે. ફરહાન અને મેહરા છ વર્ષ બાદ 'તૂફાન'ની સાથે ફરી વખત કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ 'તૂફાન' વિશે હાલ વધુ જાણવા મળેલ નથી. આ ફિલ્મને એક્સેલ મૂવીજ અને રૉમ્પ પિક્ચર્સ મળીને પ્રોડયૂસ કરશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.