ETV Bharat / sitara

ધક ધક ગર્લે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો, અલગ-અલગ એક્સપ્રેશન સાથે માધુરીએ કર્યો ડાન્સ - બોલિવુડની ધક ધક ગર્લ

બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ માધુરીએ ઈન્સ્ટાગ્રામ એક વીડિયો શેર કર્યો છે, જેમાં માધુરી પોપ્યુલર થીમ 'ઓન માય વે' પર એક્સપ્રેશન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તો માધુરીનો આ વીડિયો તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

ધક ધક ગર્લે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો, અલગ-અલગ એક્સપ્રેશન સાથે માધુરીએ કર્યો ડાન્સ

author img

By

Published : Aug 25, 2021, 2:33 PM IST

  • બોલિવુડ અભિનેત્રી માધુરી દિક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર ફરી મચાવી ધૂમ
  • માધુરીએ અલગ-અલગ એક્સપ્રેશન સાથે ડાન્સ કરતો વીડિયો કર્યો શેર
  • માધુરી આ વીડિયોમાં પોપ્યુલર થીમ 'ઓન માય વે' પર કરી રહી છે ડાન્સ

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી માધુરી દિક્ષિત હાલમાં એક ડાન્સ શોને જજ કરી રહી છે. ત્યારે તે હંમેશા મા શોના સેટ પરથી ડાન્સનો નાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. ત્યારે ફરી એક વાર માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોપ્યુલર થીમ 'ઓન માય વે' પર એક્સપ્રેશન આપી ડાન્સ કરી રહી છે. તો તેના ફેન્સને આ વીડિયો ઘણો જ પસંદ આવી રહ્યો છે. માધુરીના આ વીડિયોને અત્યાર સુધી 4.30 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો: માધુરીનો નવો અંદાજ જોઈ ફેન્સ બોલ્યા, માર ડાલા

પહેલા પણ માધુરીએ આવા અનેક વીડિયો શેર કરીને લોકોનું દિલ જીત્યું છે

જોકે, માધુરીના ફેન્સ તેના વખાણ કરતા થાકી નથી રહ્યા. આ પહેલી વખત નથી. આ પહેલા પણ માધુરીએ આવા અનેક વીડિયો શેર કરીને લોકોનું દિલ જીત્યું છે. આપને જણાવી દઈએ કે, માધુરી દિક્ષિત અત્યારે ડાન્સ દિવાને નામનો ડાન્સ શો જજ કરી રહી છે. આ પહેલા માધુરી કલંક અને ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં નજર આવી હતી. બંને ફિલ્મથી માધુરીએ પોતાનો જાદુ ચલાવ્યો હતો.અત્યારે તો લોકો માધુરીના આ વીડિયોથી પ્રભાવિત થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.