મુંબઇ: દેશભરમાં કોરોના વાઈરસના વધતા જતા રોગચાળાને ટાળવા માટે PM મોદીએ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ હતું. ત્યારબાદ દેશને એક કરવા માટે રવિવારે રાત્રે 9 વાગ્યે મીણબત્તી અથવા દીવો પ્રગટાવવા અપીલ કરી હતી. જેના પર બોલિવૂડ સ્ટાર્સનો રિએક્શન આપી રહ્યાં છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 5 એપ્રિલે દેશના તમામ લોકો તેમના ઘરની લાઇટ બંધ કરશે, અને તેમના ઘરની બારી અથવા દરવાજા પર આવીને દીવો, મીણબત્તી અથવા મોબાઈલ ફ્લેશલાઇટ પ્રગટાવશે.
-
A video messsage to my fellow Indians. https://t.co/rcS97tTFrH
— Narendra Modi (@narendramodi) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A video messsage to my fellow Indians. https://t.co/rcS97tTFrH
— Narendra Modi (@narendramodi) April 3, 2020A video messsage to my fellow Indians. https://t.co/rcS97tTFrH
— Narendra Modi (@narendramodi) April 3, 2020
તેમણે વધુમાં કહ્યું કે આ રીતે અમે બતાવીશું કે, આખો દેશ એક છે અને કોઈ એકલું નથી. PM મોદીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર ન આવે, અને સામાજિક અંતર જાળવી રાખે.
શુક્રવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કરાયેલા વીડિયો સંદેશમાં PMની આ અપીલને બોલિવૂડ સેલેબ્સનો ટેકો મળી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રી, વીર દાસ, તાપ્સી પન્નુ, રંગોલી ચાંદે સહિતના ઘણા સ્ટાર્સે વડા પ્રધાનની પહેલને સમર્થન આપ્યું છે.
તાપ્સી પન્નુએ ટ્વિટ કરીને લખ્યું- નવું ટાસ્ક. યે યે યે !!!
-
New task is here ! Yay yay yayy !!!
— taapsee pannu (@taapsee) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">New task is here ! Yay yay yayy !!!
— taapsee pannu (@taapsee) April 3, 2020New task is here ! Yay yay yayy !!!
— taapsee pannu (@taapsee) April 3, 2020
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ લખ્યું હતું કે, ક્રેઝી લોકો PMને ટ્રોલ કરવાનું શરૂ કરતા પહેલા, હું એમ કહેવા માંગુ છું કે PM મોદી ભારતના સર્વશ્રેષ્ઠ નેતા છે. તે જાણે છે કે ભારતીયોને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે કેવી રીતે જીવી શકાય. બીજો કોઈ રસ્તો નથી.
-
Before idiots start trolling the PM, I must put on record that @narendramodi is the best leader India can get.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
He knows how to lead Indians emotionally and spiritually. There is no other way out.
">Before idiots start trolling the PM, I must put on record that @narendramodi is the best leader India can get.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 3, 2020
He knows how to lead Indians emotionally and spiritually. There is no other way out.Before idiots start trolling the PM, I must put on record that @narendramodi is the best leader India can get.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 3, 2020
He knows how to lead Indians emotionally and spiritually. There is no other way out.
કંગના રાનાઉતની બહેન રંગોલી ચાંડેલે ટ્વિટ કર્યું હતું કે, “દીવો પ્રગટાવો એ ખૂબ સારી નિશાની છે, દીવો ખૂબ શાંત અને અસરકારક છે. અમે એકબીજાને આપણું સમર્થન બતાવવા માટે આ કરીએ છીએ, મને જે રીતે પ્રધાનમંત્રી મોદીજી આપણી ભાવનાત્મક જરૂરિયાતોની સંભાળ રાખે છે અને આપણા ઘાને દરેક રીતે મટાડવાનો પ્રયત્ન કરે છે તે મને ગમે છે. જય શ્રી રામ...’
-
Lighting Diyas is a very good gesture, diya creates an ethereal aura which is very calming and effective, to show each other our support let’s do this, I love how @narendramodi ji also focuses on our emotional needs and tries to heal us in every way .... Jai Shri Ram...
— Rangoli Chandel (@Rangoli_A) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lighting Diyas is a very good gesture, diya creates an ethereal aura which is very calming and effective, to show each other our support let’s do this, I love how @narendramodi ji also focuses on our emotional needs and tries to heal us in every way .... Jai Shri Ram...
— Rangoli Chandel (@Rangoli_A) April 3, 2020Lighting Diyas is a very good gesture, diya creates an ethereal aura which is very calming and effective, to show each other our support let’s do this, I love how @narendramodi ji also focuses on our emotional needs and tries to heal us in every way .... Jai Shri Ram...
— Rangoli Chandel (@Rangoli_A) April 3, 2020
આ ઉપરાંત અર્જુન કપૂર, હેમા માલિની અને ગાયક તુલસી કુમારે પણ વડાપ્રધાનની અપીલને ટેકો આપ્યો હતો.
-
Let us take an oath to be with our PM @narendramodi in this long & arduous war against the deadly Corona virus. This is the time to come together & show our solidarity as one & help our govt in controlling Covid. We will carry out his request on Apr 5. Are you all in agreement?🙏
— Hema Malini (@dreamgirlhema) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Let us take an oath to be with our PM @narendramodi in this long & arduous war against the deadly Corona virus. This is the time to come together & show our solidarity as one & help our govt in controlling Covid. We will carry out his request on Apr 5. Are you all in agreement?🙏
— Hema Malini (@dreamgirlhema) April 3, 2020Let us take an oath to be with our PM @narendramodi in this long & arduous war against the deadly Corona virus. This is the time to come together & show our solidarity as one & help our govt in controlling Covid. We will carry out his request on Apr 5. Are you all in agreement?🙏
— Hema Malini (@dreamgirlhema) April 3, 2020
-
Let’s show our solidarity against #CoronavirusPandemic ! pic.twitter.com/EAYfAO1xwN
— Tulsi Kumar (@TulsikumarTK) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Let’s show our solidarity against #CoronavirusPandemic ! pic.twitter.com/EAYfAO1xwN
— Tulsi Kumar (@TulsikumarTK) April 3, 2020Let’s show our solidarity against #CoronavirusPandemic ! pic.twitter.com/EAYfAO1xwN
— Tulsi Kumar (@TulsikumarTK) April 3, 2020
-
Repeat: Sunday is an INDOORS show of solidarity. It is NOT diwali.
— Vir Das (@thevirdas) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Repeat: Sunday is an INDOORS show of solidarity. It is NOT diwali.
— Vir Das (@thevirdas) April 3, 2020Repeat: Sunday is an INDOORS show of solidarity. It is NOT diwali.
— Vir Das (@thevirdas) April 3, 2020