ETV Bharat / sitara

Bollywood News: એવો તે કયો વ્યક્તિ છે જે 518 ફિલ્મોમાં કામ કરનારા અભિનેતા અનુપમ ખેરને પણ નથી ઓળખતો, જુઓ - એક વ્યક્તિએ અનુપમ ખેરને ઓળખવાની ના પાડી

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર (Veteran Bollywood actor Anupam Kher) હાલમાં હિમાચલ પ્રદેશમાં છે. અહીં તેઓ પોતાની ફિટનેસ (Fitness)ને ધ્યાનમાં રાખી ખૂબ જ કસરત અને વોકિંગ (Walking) કરે છે. જોકે, સવારે જ્યારે તેઓ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. તે દરમિયાન તેમને નવો જ અનુભવ થયો હતો. વોકિંગ દરમિયાન અનુપમ ખેર (Anupam Kher) માસ્ક પહેરીને અને ઉતારીને બંને વખત એક વ્યક્તિને પૂછે છે કે, શું તમે મને ઓળખો છો? પરંતુ તે વ્યક્તિ અનુપમ ખેરને ઓળખતા નથી. તે દરમિયાન અનુપમ ખેરને ઝટકો (Tweak Anupam Kher) લાગે છે.

Bollywood News: એવો તે કયો વ્યક્તિ છે જે 518 ફિલ્મોમાં કામ કરનારા અભિનેતા અનુપમ ખેરને પણ નથી ઓળખતો, જુઓ

author img

By

Published : Jul 1, 2021, 2:23 PM IST

  • બોલિવુડ અભિનેતા અનુપમ ખેર (Veteran Bollywood actor Anupam Kher) અત્યારે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં છે
  • હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં અનુપમ ખેર (Anupam Kher)ને લાગ્યો મોટો ઝટકો
  • એક વ્યક્તિએ અનુપમ ખેર (Anupam Kher)ને ન ઓળખતા તેઓ મૂંઝાયા

અમદાવાદઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર (Veteran Bollywood actor Anupam Kher)ને કદાચ જ કોઈ નહીં ઓળખતું હોય, પરંતુ આ દાવો તેમના જ રાજ્ય હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ખોટો પડ્યો છે. અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) અત્યારે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં છે. અહીં તેઓ મોનિંગ વોક (Morning Walk)માં નીકળ્યા હતા. તે દરમિયાન તેમને રસ્તામાં એક વ્યક્તિ મળ્યો હતો. તે વ્યક્તિ સાથે અનુપમ ખેર (Anupam Kher) વાત કરે છે અને તેમને પૂછે છે કે, શું તમે મને ઓળખો છો. તો તે વ્યક્તિ અનુપમ ખેરને ઓળખવાની ના પાડી દે છે. તે દરમિયાન અનુપમ ખેરને જોરદાર ઝટકો લાગે છે.

આ પણ વાંચો- અમિતાભ બચ્ચનનો એવો તો કયો કો-સ્ટાર છે જેના વખાણ કરતા બીગબી નથી થાકતા, જુઓ

વ્યક્તિએ ઓળખવાની ના પાડતા અનુપમ ખેરે આપ્યું ક્યૂટ રિએક્શન

અનુપમ ખેરે (Anupam Kher) આનો વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો હતો, જેમાં કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, મેં 518 ફિલ્મોમાં કામ કર્યું છે તો પણ આ વ્યક્તિ મને નથી ઓળખતો. ત્યારબાદ અનુપમ ખેર મસ્તીમાં રડી પડે છે અને ક્યૂટ રિએક્શન (Cute Reaction) આપે છે. જોકે, અનુપમ ખેરનો આ વીડિયો ખૂબ વાઈરલ (Viran Video) થઈ રહ્યો છે અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો- શિમલામાં અભિનેતા અનુપમ ખેરે લગાવ્યા ચોગ્ગા-છગ્ગા, ક્રિકેટ રમતો વીડિયો થયો વાઈરલ

જે વ્યક્તિ અનુપમ ખેર (Anupam Kher)ને નથી ઓળખતો તેમની પર નારાજ થવાને બદલે તેઓ ખુશ થાય છે

અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher) આ અગાઉ હિમાચલ પ્રદેશના શિમલામાં ક્રિકેટ રમતો વીડિયો (Cricket Video) શેર કર્યો હતો, જેમાં તેઓ ચોગ્ગા અને છગ્ગા ફટકારતા નજરે પડી રહ્યા છે. આમ, અનુપમ ખેર દરરોજ સોશિયલ મીડિયા (Social Media) પર નવા નવા ફોટોઝ અને વીડિયોઝ શેર કરીને પોતાના ફેન્સના સંપર્કમાં રહે છે, પરંતુ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં જે વ્યક્તિ તેમને નથી ઓળખતો તે જાણીને નારાજ થવાને બદલે અનુપમ તે વ્યક્તિના ભોળાપણા પર ખુશી વ્યક્ત કરે છે. આ સાથે જ અનુપમ ખેરે તે વ્યક્તિ સાથે પોતાનો વીડિયો શેર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.