ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી નરગિસ ફખરી હીંચકે ઝૂલતી જોવા મળી, વીડિયો શેર કરી ફેન્સને આપ્યો સંદેશ - નરગિસ ફખરી

બોલિવુડ અભિનેત્રી નરગિસ ફખરી અત્યારે તો ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયાથી તે પોતાના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. ત્યારે હાલમાં જ નરગિસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અને કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જે તેના ફેન્સને ઘણા પસંદ આવી રહ્યા છે.

બોલિવુડ અભિનેત્રી નરગિસ ફખરી હીંચકે ઝૂલતી જોવા મળી, વીડિયો શેર કરી ફેન્સને આપ્યો સંદેશ

author img

By

Published : Aug 18, 2021, 6:01 PM IST

બોલિવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
વીડિયોની સાથે સાથે નરગિસ ફખરીએ ફેન્સને આપ્યો જીવન મંત્ર
નરગિસના વીડિયોને તેના ફેન્સ સહિત બોલિવુડ કલાકારોએ કર્યો પસંદ

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી નરગિસ ફખરી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ નરગિસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હીંચકે ઝૂલી રહી છે. નરગિસ હંમેશા તેના અપકમિંગ પ્રોજેક્ટ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતી રહેતી હોય છે. નરગિસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, જીવન ખૂબ જ ટૂંકું છે. એટલે લોકોની સાથે રહેવાનો પ્રયાસ કરો, જે તમને સમજે છે. અથવા તો તમને સમજવાનો પ્રયાસ કરે છે, તેવા લોકોની સાથે રહેવાનો પ્રયત્ન કરો, જેની પાસે સારા વિચાર હોય. ક્રિએટિવિટી હોય, જે લોકો સાથે સારો વ્યવહાર કરતાં હોય.

નરગિસે ફિલ્મ રોકસ્ટાર સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી
આ સાથે જ નરગિસે આ પોસ્ટ શેર કરીને ક્વાલિટી ઓફ લાઈફ વધુ સારી બનાવવાનો મંત્ર તેના ફેન્સને આપ્યો છે. આપને જણાવી દઈએ કે, નરગિસે અભિનેતા રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારથી બોલિવુડમાં એન્ટ્ર્રી કરી હતી. ત્યારબાદ તેણે મેં તેરા હીરો, હાઉસફૂલ 3 સહિત અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ કાર્તિક આર્યને માધુરી દીક્ષિતના ગીત પર કર્યો ડાન્સ, આવી રીતે કરાય છે Cook

આ પણ વાંચોઃ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે શેર કર્યો ગ્લેમરસ લુકનો વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.