ETV Bharat / sitara

આગામી ફિલ્મમાં ઍથ્લીટની ભૂમિકામાં જોવા મળશે આયુષ્માન ખુરાના - ગુજરાતીસમાચાર

બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત આગામી ફિલ્મમાં એક ઍથ્લીટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નામ આ હજુ સુધી નક્કી કરાયું નથી. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરુ થશે. ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે, તે આયુષ્માને એક એવા લુકમાં રજુ કરશે જે હજુ સુધી સામે આવ્યો નથી.

next film
next film
author img

By

Published : Jul 29, 2020, 2:24 PM IST

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અદભૂત પાત્ર નિભાવનારા અભિનેતા તરીકે જાણીતો છે. ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં તેમનો રોલ હોય કે પછી 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'માં એક" ગે "નો રોલ હોય, અભિનેતા તેમની શાનદાર એક્ટિગથી સૌ લોકોનું દિલ જીતી લે છે. હવે અભિનેતા દર્શકો માટે અનોખા રોલમાં જોવા મળશે.

અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અભિનેતા આયુષ્માન ખુરાના એક ઍથ્લીટના રુપમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી થયું નથી. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરુ થશે. અભિષેકે કહ્યું કે, આયુષ્માન અને મારા માટે આ ફિલ્મ ખાસ છે. અમને આશા છે કે, દર્શકોને સિનામાઘરોમાં ફરી પાછા આવે અને એક સમુદાયના રુપમાં ફિલ્મ જુએ.

ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે, તે આયુષ્માનને એવા રોલમાં રજૂ કરશે. જે હજુ સુધી સામે આવ્યો નથી. અભિષેકનું કહેવું છે કે, આયુષ્માન ફિલ્મમાં એક ક્રૉસ ફંક્શનલ ઍથ્લીટના રોલમાં હશે. તેના માટે શારિરીક પરિવર્તનથી પસાર થવું પડશે. આ ખુબ મુશ્કેલ છે તેના માટે અભિનેતા પ્રતિબદ્ધ છે.આયુષ્માન, અભિષેકની સાથે આ ફિલ્મને લઈ ખુબ જ ઉત્સાહિત છે.

અભિનેતાએ કહ્યું કે, આજે સિનેમામાં એક અલગ અવાજ છે અને મને ખુશી છે કે, અંતે અમને એક પોજેકટમાં સાથે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં મારો રોલ અનોખો હશે. જેના માટે મારે ખુબ મહેનત કરવી પડશે, પરંતુ મને લાગે છે કે, તેના માટે મારે દુ:ખ પણ સહન કરવું પડશે.

આ ફિલ્મ આવનારા વર્ષે દુનિયાભરના સિનેમાધરોમાં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.