ETV Bharat / sitara

Anurag Kashyap Reaction on Kashmir Files: 'ધ કાશમીર ફાઇલ્સ' પર અનુરાગ કશ્યપ બોલ્યા આ વેણ...."ભારતીય સિનેમાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે" - સોશિયલ મીડિયા

'ધ કાશમીર ફાઇલ્સ' (The Kashmir Files) પછી હવે ફિલ્મોના વિષયવસ્તુની ચર્ચાને વેગ મળે તેવુ લાગી રહ્યું છે. તાજેતરના ઘટનાક્રમમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશયપએ નિવેદન આપ્યું (Anurag Kashyap Reaction on Kashmir Files) છે.

Anurag Kashyap Reaction on Kashmir Files: 'ધ કાશમીર ફાઇલ્સ' પર અનુરાગ કશ્યપ બોલ્યા આ વેણ...."ભારતીય સિનેમાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે"

author img

By

Published : Mar 21, 2022, 1:02 PM IST

ન્ચૂઝ ડેસ્ક: 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ફિલ્મ પછી ફિલ્મોના વિષયવસ્તુ પર નવી ચર્ચા થાય તેમ લાગે છે. ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપે કહ્યું (Anurag Kashyap Reaction Kashmir Files) કે, "ભારતમાં સિનેમાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે". આ સંજોગોમાં ફિલ્મોમાં રાષ્ટ્રવાદની થીમ પ્રભુત્વ ધરાવે છે. આ કારણથી આ પ્રકારની ફિલ્મો હવે લોકોની લોકપ્રિય બની રહી છે. સાથે જ અનુરાગ કશ્યપ જણાવે છે કે, લોકો પર રાષ્ટ્રવાદ થોપવામાં આવી રહ્યો છે, જે એક ચિંતાનો વિષય છે.

પ્રખ્યાત નિર્દેશક અનુરાગ કશયપ જણાવે છે કે, કેરળ એક એવું રાજ્ય છે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે. સાથે જ કહે છ કે, રાષ્ટ્રવાદના વિચારને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે અને રાષ્ટ્રવાદી બનવા માટે હિંદુ હોવું જરૂરી છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ સોશિયલ મીડિયાના (Social Media) યુગમાં લોકોને લાગે છે કે તેમને અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળી ગયું છે.

આ પણ વાંચો: HBD Rani Mukharji: રાની મુખર્જીને અભિનેત્રી બનવામાં કોઇ દિલચસ્પી ના હતી

સોશિયલ મીડિયાના અસર અંગે અનુરાગ કશ્પય કહે છે કે, ધીમે-ધીમે લોકો પોતાના મન અને અર્થ સાથે વસ્તુઓને મરોડી રહ્યાં છે. ઉપરાંત, આજના લોકો જોઈએ તેટલો અભ્યાસ કરતા નથી એટલે સિનેમાની જવાબદારી વધે છે. મલયાલમ સિનેમા આ મામલે ઘણું સારું કરી રહ્યું છે. અનુરાગ કશ્યપના મતે કેરળની સ્થિતિ રાષ્ટ્રીય સ્તરથી અલગ છે. ભારતમાં સિનેમાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આજે ફિલ્મની થીમ કાં તો રાષ્ટ્રવાદ છે કે પછી વ્યંગ. આ સાથે જ આધુનિક ફિલ્મ નિર્માતાઓ રાજકીય મુદ્દાઓને પ્રામાણિકપણે રજૂ કરવામાં ડરતા હોય છે. તેઓ તિરુવનંતપુરમમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઓપન સ્ટેજ પરથી આ વાત કહી હતી.

ધ કાશ્મીર ફાઇલ્સઃ યશવંત સિન્હાનો કટાક્ષ, 'કાયદો બનાવીને ફિલ્મ જોવી ફરજિયાત બનાવો'. 'કાશમીર ફાઇલ્સ'નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી હિન્દુ સમુદાયના સભ્યોની લક્ષ્યાંકિત હત્યા બાદ ઘાટીમાંથી સમુદાયના સભ્યોની હિજરત પર આધારિત છે. આ ફિલ્મ ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, પીએમે કાશ્મીર ફાઇલ્સની ટીમના પણ વખાણ કર્યા અને પીએમ મોદીના ડિરેક્ટર વિવેક મીટિંગ દરમિયાન રંજન અગ્નિહોત્રી અને અભિનેત્રી પલ્લવી જોશી પણ હાજર હતી. કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ અભિષેકના ટ્વિટને રિટ્વીટ કર્યું. "અભિષેકે ભારતનું સૌથી પડકારજનક સત્ય રજૂ કરવાની હિંમત બતાવી છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં ધ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રીનિંગે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાનો બદલાતો મૂડ દર્શાવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતી સિંગર કિંજલ દવે હાલ દુબઇના સુહાના સફરની માણી રહી છે મજા, જુઓ તેની મનમોહક તસવીરો.....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.