મુંબઈ: લોકડાઉન વચ્ચે લોકોની સેવા કરતાં અને લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડતા લોકોનો અભિનેતા અમિતાભ બચ્ચને આભાર માન્યો હતો. આ સાથે લોકોને બિનજરૂરી વસ્તઓ ઘરમાં જમા ન કરવાની અપીલ કરી હતી.
સુપરસ્ટારે પોતાના ટ્વિટર પર એક વીડિયો સંદેશ શેર કર્યો છે. જેમાં તે 'સપ્લાય વોરિયર્સ'નો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, 'હું રોજિંદા જીવનનું જોખમ લીધા વિના દેશની સેવામાં વ્યસ્ત રહેનારા # 'સપ્લાય વોરિયર્સ' પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
-
T 3495 - I express my sincere gratitude to all #SupplyWarriors who are risking their lives every day to serve the nation. We salute your determination towards keeping #India connected amidst lockdown.#IndiaFightsCorona @PMOIndia @COVIDNewsByMIB @MIB_India @swachhbharat pic.twitter.com/zug66fL3Zq
— Amitabh Bachchan (@SrBachchan) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3495 - I express my sincere gratitude to all #SupplyWarriors who are risking their lives every day to serve the nation. We salute your determination towards keeping #India connected amidst lockdown.#IndiaFightsCorona @PMOIndia @COVIDNewsByMIB @MIB_India @swachhbharat pic.twitter.com/zug66fL3Zq
— Amitabh Bachchan (@SrBachchan) April 8, 2020T 3495 - I express my sincere gratitude to all #SupplyWarriors who are risking their lives every day to serve the nation. We salute your determination towards keeping #India connected amidst lockdown.#IndiaFightsCorona @PMOIndia @COVIDNewsByMIB @MIB_India @swachhbharat pic.twitter.com/zug66fL3Zq
— Amitabh Bachchan (@SrBachchan) April 8, 2020
અભિનેતાએ વધુમાં લખ્યું છે કે, 'દેશને જોડવા માટે તમારા હિંમત અને ઉત્સાહને અમે સલામ કરીએ છીએ.' અભિનેતાએ અગાઉ ઘણા બધી વીડિઓઝ શેયર કર્યા હતાં. જેમાં લોકોને લોકડાઉનને સખત રીતે અનુસરવાની સલાહ આપવામાં આપી હતી. એના થોડા સમય બાદ તેમને તેમના પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચનની કવિતા સંભળાવી હતી અને કહ્યું હતું કે તે તેમને ખૂબ જ યાદ કરે છે.