ETV Bharat / sitara

હાઉસફુલ 4નું પહેલું ગીત "એક ચુમ્મા" થયું રિલીઝ

author img

By

Published : Oct 1, 2019, 5:12 PM IST

મુંબઇ: અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4નું પ્રથમ ગીત 'એક ચુમ્મા' રિલીઝ થયું છે. આ ગીતમાં સમગ્ર સ્ટાર કાસ્ટ UKમાં ડાન્સ કરતી જોવા મળી રહ્યો છે. આ એક અલ્ટ્રા ગ્રેવી તથા પેપ્પી નંબર છે. આ સોન્ગમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, બોબી દેઓલ તથા રિતેશ દેસમુખ જોવા મળી રહ્યા છે.

file photo

મલ્ટી સ્ટાર ફિલ્મમાં એક્ટ્રર્સ એક બીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં 6 સ્ટાર છે. જે મુખ્યપાત્રમાં જોવા મળી રહ્યા છે. આ પાર્ટી ગીત સોહેલ સેન, અલ્તમશ ફરીદી, જ્યોતિકી તાંગરૂ તથા સમીર અંજાન દ્વારા લખવામાં આવ્યું છે.

અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4નું પ્રથમ ગીત 'એક ચુમ્મા' રિલીઝ થયું છે. આ ગીતમાં સમગ્ર સ્ટાર કાસ્ટ UKમાં ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ એક અલ્ટ્રા ગ્રેવી તથા પેપ્પી નંબર છે. આ સોન્ગમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, કૃતિ ખરબંદા,બોબી દેઓલ તથા રિતેશ દેસમુખ જોવા મળી રહ્યા છે.

Intro:Body:

મુંબઇ: અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4નો પ્રથમ ગીત એક ચુમ્મા રિલીઝ થયો છે.ગીતમાં સમગ્ર સ્ટાર કાસ્ટ UKમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે.આ એક અલ્ટ્રા ગ્રેવી તથા પેપ્પી નંબર છે.આ સોન્ગમાં અક્ષય કુમાર,કૃતિ સેનન,કૃતિ ખરબંદા,બોબી દેઓલ તથા રિતેશ દેસમુખ જોવા મળી રહ્યા છે.

મલ્ટી સ્ટાર ફિલ્મમાં એક્ટ્રર્સ એક બીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.આ ફિલ્મમાં 6 સ્ટાર છે.જે મુખ્યપાત્રમાં જોવા મળી રહ્યા છે.આ પાર્ટી ગીતમાં સોહેલ સેન,અલ્તમશ ફરીદી,જ્યોતિકી તાંગરૂ તથા સમીર અંજાન દ્વારા લખવામાં આવ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.