ETV Bharat / sitara

અક્ષય કુમારે શેર કર્યો બેલબોટમ લુક, સ્પાઇ રાઇડ કરાવશે ખેલાડી કુમાર

author img

By

Published : Nov 11, 2019, 9:03 AM IST

મુંબઇ: ટાઈમ મશીનનો આઈડિયા જ રોમાંચક છે. દરેક વ્યક્તિ આ વિશે પોતાની કલ્પનાની ઉડાન ભરે છે. જેમાં ભવિષ્યમાં જવાનું હોય છે અથવા તો ભૂતકાળમાં, જેના વિશે વ્યક્તિ વિચાર કરે. દર્શકોને કોમેડી-ડ્રામાં ફિલ્મ હાઉસફુલ 4થી હસાવ્યા બાદ હિટ મશીન અક્ષય કુમાર હવે તેની આગામી ફિલ્મ બેલબોટમમાં 80ના ક્લાસિક યુગમાં જોવા મળશે. ખેલાડી સ્ટારે ટ્વીટર હેન્ડલ પર ડેશિન્ગ લુક પોસ્ટર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી.

અક્ષય કુમારે શેયર કર્યો બેલબોટમ લુક,સ્પાઇ રાઇડ કરાવશે ખેલાડી કુમાર

ક્લાસિક લુક પોસ્ટરમાં અક્ષયને કોફી બ્રાઉન કલરના બ્લેઝર તથા પેન્ટ સાથે જોઇ શકાય છે. તે આ પોસ્ટરમાં એક જાસુસની જેમ લાગી રહ્યો છે. અભિનેતા વિન્ડેજ કારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરને જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. જે સિનેમા હોલમાં ધમાલ મચાવશે.

Get ready to go back to the 80’s and hop onto a roller-coaster spy ride, #BELLBOTTOM! Releasing on 22nd January, 2021.@ranjit_tiwari @vashubhagnani @jackkybhagnani @honeybhagnani @monishaadvani @madhubhojwani @nikkhiladvani @EmmayEntertain @poojafilms pic.twitter.com/iQLR27uKo3

— Akshay Kumar (@akshaykumar) November 10, 2019

અભિનેતાએ પોસ્ટર શેર કરતા લખ્યું કે, 80ના દશકની રોલર કાસ્ટર સ્પાઇ રાઇડ કરવા માટે તૈયાર થઇ જાઓ. #બેલબોટમ...રિલીઝ 22 જાન્યુઆરી, 2021.

રંજીત એમ તિવારી દ્વારા ડિરેક્ટેડ તથા વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનીષા આડવાણી, મધુ ભોજવાની તથા નિખિલ અડવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ક્લાસિક લુક પોસ્ટરમાં અક્ષયને કોફી બ્રાઉન કલરના બ્લેઝર તથા પેન્ટ સાથે જોઇ શકાય છે. તે આ પોસ્ટરમાં એક જાસુસની જેમ લાગી રહ્યો છે. અભિનેતા વિન્ડેજ કારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરને જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. જે સિનેમા હોલમાં ધમાલ મચાવશે.

અભિનેતાએ પોસ્ટર શેર કરતા લખ્યું કે, 80ના દશકની રોલર કાસ્ટર સ્પાઇ રાઇડ કરવા માટે તૈયાર થઇ જાઓ. #બેલબોટમ...રિલીઝ 22 જાન્યુઆરી, 2021.

રંજીત એમ તિવારી દ્વારા ડિરેક્ટેડ તથા વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનીષા આડવાણી, મધુ ભોજવાની તથા નિખિલ અડવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Intro:Body:

મુંબઇ:ટાઈમ મશીનનો આઈડિયા જ રોમાંચક છે. દરેક વ્યક્તિ આ વિશે પોતાની કલ્પનાની ઉડાન ભરે છે. જેમા ભવિષ્યમાં જવાનુ હોય છે અથવા તો ભૂતકાળમાં, જેના વિશે વિચાર જનાર વ્યક્તિ વિચાર કરે.દર્શકોને કોમેડી-ડ્રામાં ફિલ્મ હાઉસફુલ 4થી હંસાવા બાદ હિટ મશીન અક્ષય કુમાર હવે તે તેના આગામી ફિલ્મ બેલબોટમમાં 80ના ક્લાસિક યુગમાં જોવા મળશે.ખેલાડી સ્ટારએ ટ્વિટ હેન્ડલ પર ડેશિન્ગ લુક પોસ્ટર શેયર કરીને ફિલ્મની અનાઉન્સમેન્ટ કરી હતી.



ક્લાસિક લુક પોસ્ટરમાં અક્ષયને કોફી બ્રાઉન કલરના બ્લેજર તથા પેન્ટ સાથે જોઇ શકાય છે.તે આમા એક જાસુસની જેમ લાગી રહ્યો છે.અભિનેતા વિન્ડેજ કારમાં જોવા મળી રહ્યો છે.પોસ્ટરને જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે.જે સિનેમાહોલમાં ધમલા મચાવી દેશે.



અભિનેતાએ પોસ્ટર શેયર કરતા લખ્યું કે, 80ના દશકની રોલર કાસ્ટર સ્પાઇ રાઇડ કરવા માટે તૈયાર થઇ જાઓ.#બેલબોટમ...રિલીઝ 22 જાન્યુઆરી,2021.



રંજીત એમ તિવારી દ્વારા ડાયરેક્ડેટ તથા વાશુ ભગનાની,જેકી ભગનાની,દીપશિખા દેશમુખ,મોનીષા આડવાણી,મધુ ભોજવાની તથા નિખિલ આડવાણી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે.ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ સિનેમાંધરોમાં રિલીઝ થશે.






Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.